ETV Bharat / bharat

Air Force Crash In Jaisalmer : જેસલમેરમાં એરફોર્સનું UAV પ્લેન ક્રેશ, કોઈ જાનહાનિ નહી - કોઈ જાનહાનિ નહી

રાજસ્થાનના જેસલમેરમાં એરફોર્સનું UAV ક્રેશ (Air Force Plane Crashes In Jaisalmer) થયું હતું. જોકે, તેમાં કોઈ પાઈલટ ન હોવાથી તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, UAV પડી ગયા બાદ તેને એરફોર્સના જવાનોએ તરત જ કબજે કરી લીધું હતું.

Air Force Crash In Air Force Crash In Jaisalmer : જેસલમેરમાં એરફોર્સનું UAV પ્લેન ક્રેશ, કોઈ જાનહાનિ નહીJaisalmer : જેસલમેરમાં એરફોર્સનું UAV પ્લેન ક્રેશ, કોઈ જાનહાનિ નહી
Air Force Crash In Air Force Crash In Jaisalmer : જેસલમેરમાં એરફોર્સનું UAV પ્લેન ક્રેશ, કોઈ જાનહાનિ નહી: જેસલમેરમાં એરફોર્સનું UAV પ્લેન ક્રેશ, કોઈ જાનહાનિ નહી
author img

By

Published : Apr 5, 2022, 1:57 PM IST

જેસલમેર: રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું રિમોટ ઓપરેટેડ રિકોનિસન્સ એરક્રાફ્ટ ( UAV) ક્રેશ થયું (Air Force Plane Crashes In Jaisalmer) હતું. વિમાન શહેરની નજીક અમર શહીદ સાગરમલ ગોપા કોલોની વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં કોઈ પાઈલટ નથી અને તે કદમાં પણ ખૂબ નાનું છે. જે વસાહતમાં આ UAV પડી છે તે હજી પૂર્ણ નથી, તેથી ત્યાં કોઈ રહેતું નથી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: National Shipping Day 2022: એક સમયે ધમધમતા સૌરાષ્ટ્રના બંદરો પર વહાણવટા વ્યવસાયનો સુવર્ણકાળ

UAV વિમાન ડ્રોન કરતાં થોડું મોટું છે : એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતું રિકોનિસન્સ પ્લેન પાઇલટ વિનાના ડ્રોન કરતાં થોડું મોટું છે. આ રિકોનિસન્સ એરક્રાફ્ટ દ્વારા વાયુસેના છુપાયેલા સામાન્ય લોકો પર પણ નજર રાખે છે. UAV વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ટ્રાયલ પર હતું અને આ દરમિયાન તેના પડવા પાછળ ટેક્નિકલ ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સેના દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જાસૂસી વિમાન પડતાની સાથે જ સેનાએ તેને પોતાના કબજામાં લઈ લીધું હતું.

આ પણ વાંચો: જબલપુરમાં આ રીતે શિક્ષકે આખા ગામને બનાવી શાળા...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.