ETV Bharat / bharat

ભાજપ અને નિષાદ પાર્ટી વચ્ચે ગઠબંધન, યોગી 2022 ચૂંટણીમાં મુખ્યપ્રધાનનો ચહેરો - ઉત્તર પ્રદેશમાં નિષાદ

પૂર્વાંચલ સહિત ઉત્તર પ્રદેશ( BJP Uttar Pradesh )ના મોટા ભાગોમાં નિષાદની સારી વોટ બેંક છે. માનવામાં આવે છે કે, ઉત્તર પ્રદેશમાં નિષાદ (Nishad Uttar Pradesh )વોટ બેંક 15 ટકાથી વધુ છે અને તેની ચૂંટણી પર નોંધપાત્ર અસર પડશે. આથી, ભારતીય જનતા પાર્ટી આ તકનો પૂરેપૂરો લાભ લેવા માંગે છે.

ALLIANCE OF BJP AND NISHAD PARTY WILL BE ANNOUNCED
ભાજપ અને નિષાદ પાર્ટી વચ્ચે ગઠબંધન
author img

By

Published : Sep 24, 2021, 5:47 PM IST

Updated : Sep 24, 2021, 6:26 PM IST

  • BJP અને નિષાદનું ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ગઠબંધન
  • નિષાદ પાર્ટીએ ભાજપ પાસેથી 24 બેઠકો માંગી
  • મુખ્યપ્રધાન આદિત્યનાથના નેતૃત્વમાં લડશે ચૂંટણી

લખનઉ, ઉત્તરપ્રદેશ : ભારતીય જનતા પાર્ટી ( BJP Uttar Pradesh )એ શુક્રવારે 2022 ની વિધાનસભા ચૂંટણી માટે નિષાદ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. પાર્ટીના પ્રભારી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ( Union Minister Dharmendra Pradhan ) પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદ પણ તેમની સાથે હાજર હતા. પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, નિષાદ પાર્ટીને કેટલી બેઠકો આપવામાં આવશે. જો કે નિષાદ પાર્ટીએ ભાજપ પાસેથી 24 બેઠકો માંગી છે. તેમણે જાહેરાત કરી હતી કે, અમે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.

નિષાદ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી કામ કરશે

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ચૂંટણી પ્રભારી બન્યા બાદ યુપીની મુલાકાતે છે. આ દરમિયાન ત્રણ દિવસથી બેઠકો ચાલી રહી છે. કહ્યું કે, તેઓ આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી કામ કરશે. તેમણે અપના દળની સાથે પણ હોવાનું જણાવ્યું હતું. કહ્યું હતું કે, નિષાદ 2022 માં પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરે છે.

ALLIANCE OF BJP AND NISHAD PARTY WILL BE ANNOUNCED
ભાજપ અને નિષાદ પાર્ટી વચ્ચે ગઠબંધન

મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોને અમારી સાથે લઈ રહ્યા છીએ. અમે 2022 માં વધુ મજબૂત બનીશું. કહ્યું કે, મને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે. આ રાજ્યમાંથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. કહ્યું કે 2022 યુપી વિધાનસભા ખૂબ મહત્વની છે. સંસ્થા અને સરકાર વચ્ચે સંકલન ઘણું સારું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, તેઓ નિષાદ પાર્ટી સાથે ગઠબંધનની ફરી જાહેરાત કરે છે.

યોગી આદિત્યનાથ હશે અમારા નેતા

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો હશે. તે અમારા નેતા છે. શરૂઆતથી જ નક્કી છે કે ચૂંટણી વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગીના નેતૃત્વમાં લડાશે.

નિષાદ પાર્ટીને શાનદાર ઓફર આપશે

પ્રધાને કહ્યું કે, તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. સીટ શેરિંગ પર શાનદાર ઓફર આપશે. વધુમાં કહ્યું કે, આપણે સમાજના તમામ વર્ગોને સાથે લાવવાના છે. ખેડૂતોની નારાજગી વ્યક્તિલક્ષી વિષય હોઈ શકે છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, ખેડૂતો માટે મોદીએ જેટલું કામ કર્યું તેટલું કોઈએ કર્યું નથી.

નિષાદે 24 બેઠકની કરી માંગ

બીજી તરફ નિષાદ પાર્ટીના પદાધિકારીઓનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશની 70 વિધાનસભા બેઠકો પર તેમની અસર જોવા મળે છે. 24 બેઠકો પર ભાજપ તેમને ચૂંટણી લડવા માટે સંકેત આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ભાજપનું ગઠબંધન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે હતું, જેણે 4 બેઠકો જીતી હતી. ઘણી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીતમાં ભૂમિકા ભજવી હતી, પરંતુ પાર્ટી અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભાર સાથે વિખવાદને કારણે આ ગઠબંધન તૂટી ગયું હતું. હવે ભાજપ આ ચૂંટણી માટે નાના પક્ષો સાથે નવા ગઠબંધન કરવા માટે સક્રિય છે. તેની શરૂઆત નિષાદ પાર્ટીથી થઈ રહી છે.

આ પણ વાંચો:

Last Updated : Sep 24, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.