ETV Bharat / bharat

હિજાબ બાદ હવે આ બાબતનો કરવામાં આવી રહ્યો વિરોધ

બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Bengaluru Metropolitan Transport Corporation) ના હિંદુ કર્મચારીઓનો એક વર્ગ મુસ્લિમ ડ્રાઈવરો, કંડક્ટરો અને અન્ય લોકોના માથા પર ટોપી પહેરવા સામે વાંધો(Protest against wearing a hat) ઉઠાવી રહ્યા છે. જેઓ તેમનો વિરોધ કરવા માટે થઇને હવે કેસરી શાલ પહેરીને ફરજમાં જોડાઈ રહ્યા(Employees come on duty wearing orange shawls) છે.

નવી ઘોડી નવો દા
નવી ઘોડી નવો દા
author img

By

Published : Jun 12, 2022, 5:39 PM IST

Updated : Jun 12, 2022, 7:03 PM IST

બેંગલુરુ : કર્ણાટકમાં જ્યારે હિજાબનું સંકટ(Hijab controversy) ટળી ગયું છે, ત્યારે હવે રાજ્યમાં માથે ટોપી પહેરવા સામે પણ વિરુદ્ધ(Protest against wearing a hat) ઉઠાવવામાં આવી રહ્યો છે. બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Bengaluru Metropolitan Transport Corporation) ના હિંદુ કર્મચારીઓનો એક વર્ગ મુસ્લિમ ડ્રાઈવરો, કંડક્ટરો અને અન્ય લોકોના માથા પર ટોપી પહેરવા સામે વાંધો ઉઠાવે રહી છે. તેઓ કેસરી શાલ પહેરીને ફરજ યદા કરતા જોવા મળી રહ્યા(Employees come on duty wearing orange shawls) છે.

આ પણ વાંચો - નુપુર શર્માના વિરોધ પ્રદર્શન દરમિયાન જુહાપુરામાં પોલીસ દ્વારા કરાયો લાઠીચાર્જ

ટોપી પર વિવાદ - હિજાબ વિવાદને કારણે રાજ્યમાં અશાંતિ ફેલાયા પછી, હિંદુ કર્મચારીઓએ તેમના મુસ્લિમ સાથીદારો દ્વારા ટોપી પહેરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે, તે BMTC દ્વારા નિર્ધારિત સમાન નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. BMTC દ્વારા તેમના કર્મચારીઓ માટે એક ચોક્કસ પ્રકારનો ગણવેશ પણ આપવામા આવ્યો છે.

અનોખી રીતે કરવામાં આવી રહ્યો છે વિરોધ - કામકાજના કલાકો દરમિયાન ટોપી પહેરતા મુસ્લિમ કર્મચારીઓએ તેને હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આનાથી હિંદુ કર્મચારીઓ પણ વિરોધ દર્શાવવા માટે કેસરી શાલ પહેરવાની શરુ કરી દિધી છે. જે શાલ પર "કેસરી એમ્પ્લોઇઝ યુનિયન" નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ દ્વારા એક યુનિયન પણ બનાવવામાં આવ્યું છે. જે બનાવવા પાછળનો હેતુ BMTC ના કડક સમાન નિયમોને પાલન કરવાનો છે.

આ પણ વાંચો - Communal Violence in India: કોમી હિંસા માંથી સરકારને લાભ લેવામાં રસ, કટ્ટરવાદીઓએ સીરિયા-અફઘાનિસ્તાનની હાલત જોવી જોઇએ

યુનિયન હેઠળ આટલા કર્મચારીઓ જોડાયા - લગભગ 1,500 જેટલા કર્મચારીઓ એસોસિએશન હેઠળ નોંધાયેલા છે અને ફરજ પર હોય ત્યારે ટોપી પર પ્રતિબંધ ન આવે ત્યાં સુધી તેઓએ કેસરી શાલ પહેરવાનું નક્કી કર્યું છે. BMTCના વાઈસ ચેરમેન એમ.આર વેંકટેશે કહ્યું કે, તેમને જ્યારે મીડિયામાં આ બાબત વિશે જોયું ત્યારે જ પરિસ્થિતિ વિશે જાણ થઈ હતી. હું મીડિયાને વિનંતી કરું છું કે, આ સમાચારને વધું પડતું મહત્વ ન આપો. કર્મચારીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ. તેઓએ શિસ્તબદ્ધ રહેવું જોઈએ.

Last Updated : Jun 12, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.