ETV Bharat / bharat

દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો, 27 વર્ષ બાદ DNA ટેસ્ટથી ઝડપાયો આરોપી - બળાત્કારની ફરિયાદ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 27 વર્ષ પહેલા પાડોશમાં રહેતા બે ભાઈઓ દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું(Abuse of a minor) હતું. તે બન્ને વિરોધ ફરીયાદ પણ નોંધાવવામાં આવી હતી. દુષ્કર્મનો ભોગ બનનારે બાળકને જન્મ આપ્યો હતો.

દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો
દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો
author img

By

Published : Aug 3, 2022, 6:04 PM IST

ઉત્તર પ્રદેશ : પીડિતાએ 27 વર્ષ પહેલા બળાત્કારની ફરિયાદ નોંધાવી(Complaint of rape) હતી. જેમાં પોલીસે કલમ 452,376(2) અને 506 હેઠળ બે ભાઈઓ વિરુદ્ધ કેસ નોંધ્યો (Abuse of a minor)હતો. કેસની તપાસ કરતી વખતે, પોલીસે આરોપીના ડીએનએ કરાવ્યા હતા, જેમાં એકનો ડીએનએ મેચ પણ થયો હતો. હવે પોલીસે 27 વર્ષ બાદ એક આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. જ્યાં એક આરોપીની ધરપકડ બાદ પીડિતાને 27 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો - સગીરાને જંગલમાં લઈ જઈને 4 શખ્સોએ ગંદુકામ કર્યું, આવી હાલતમાં છોડી પલાયન

27 વર્ષે મળ્યો ન્યાય - વાસ્તવમાં આ ઘટના 27 વર્ષ પહેલા બની હતી. પોલીસ સ્ટેશન સદર બજાર વિસ્તારના વિસ્તારમાં રહેતી એક મહિલાએ તે જ વિસ્તારમાં રહેતા બે યુવકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે 12 વર્ષની હતી, ત્યારે નકી હસન અને ગુડ્ડુ ઉર્ફે મોહમ્મદ રાઝીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. તેમજ જો આ બાબતે પિડીતા કોઇને જણાવશે તો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ તે ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો - જાણો ક્યાથી IGI કસ્ટમ્સએ 58 લાખનું વિદેશી ચલણ ઝડપી પાડ્યું

પીડિતાની વ્યથા - પીડિતાએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે બંને આરોપીઓ સામે કલમ 452,376(2) અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં પોલીસમાં ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પીડિત માતા-પુત્રના ડીએનએ નકી હસન સાથે મેચ થયા છે. હાલ પોલીસ સ્ટેશન સદર બજારને 27 વર્ષ બાદ આ કેસમાં સફળતા મળી છે. પોલીસે બળાત્કારના આરોપી ગુડ્ડુ ઉર્ફે મોહમ્મદ રાઝીની મંગળવારે રાત્રે ઇદગાહ નજીકથી ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.