ETV Bharat / bharat

રાજ્ય સભા સાંસદ સુરેશ ગોપીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા - politician Suresh Gopi

અભિનેતાથી રાજનેતા બનેલા રાજ્યસભાના સાંસદ સુરેશ ગોપીની તબિયત લથડી છે. કેરળ રાજ્યસભા બેઠકના સાંસદ સુરેશ ગોપીને અર્નાકુલમના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરેશ ગોપી
સુરેશ ગોપી
author img

By

Published : Mar 14, 2021, 3:26 PM IST

  • રાજ્યસભાના સાંસદ સુરેશ ગોપીની તબિયત લથડી
  • રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીને થયો ન્યૂમોનિયા
  • અર્ણાકુલમના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

તિરુવનંતપુરમ : કેરળના રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીને ન્યૂમોનિયા થઇ ગયો છે. તબિયત ખરાબ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સુરેશ ગોપીને અર્નાકુલમના એક ખાનગી દવાખાનામાં ગત 4 દિવસોથી તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો - કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય

આ પહેલા આનન ફાનનમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

સુરેશ ગોપી તેમની અપકમિંગ ફિલ્મ પાપ્પનની શુટિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેમની તબિયત લથડતા તેમને આનન ફાનનમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સુરેશ ગોપીને ત્રિશુર કે નોમોમ બેઠક માટે ઉમેદવાર બનાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - દેશના પાંચ રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર, જાણો મતદાન-પરિણામ કઇ તારીખે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.