ETV Bharat / bharat

પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો - મહિલાએ બાળકને કૂવામાં ફેકી દીધુ

બડવાનીના સાંગવી ગામમાં એક મહિલાએ તેના એક મહિનાના નવજાત શિશુને કૂવામાં ફેંકી દીધો હતો. પુત્રીની ઈચ્છામાં તેણે આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો

author img

By

Published : May 24, 2021, 10:31 AM IST

  • પાણીમાં ડૂબવાના કારણે નવજાતનું મોત થયું
  • આખો મામલો બડવાનીના ગામ સાંગવી થાણેનો હોવાનું જણાવાયું
  • જુલવાનિયા પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી છે

બડવાનીઃ પુત્રીની ઇચ્છામાં કળયુગી માતાએ તેના એક મહિનાના નવજાતને કુવામાં ફેંકી દીધો હતો. પાણીમાં ડૂબવાના કારણે નવજાતનું મોત થયું છે. આ આખો મામલો બડવાનીના ગામ સાંગવી થાણેનો હોવાનું જણાવાયું છે.

પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો

આ પણ વાંચોઃ વડોદરાના જાંબુવા પાસેથી નવજાત બાળકી મળી, ICUમાં દાખલ

16મેના રોજ મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ તે પોલીસને ઘણા સમય સુધી ગેરમાર્ગે દોરતી રહી. પરંતુ તપાસમાં સમગ્ર ઘટના સામે આવી છે. જુલવાનિયા પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી છે.

પુત્રીની ઈચ્છામાં તે ગુનો કરી બેઠી હતી

આરોપી મહિલાએ નવજાતને ઘરથી લગભગ 2કિમી દૂર એક ખેતરમાં ફેંકી દીધો હતો

આ સનસનીખેજ કેસ જિલ્લાના જુલવાનિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં ગામ સાંગવી થાણેની મહિલા લલિતાએ 1 મહિનાના નવજાતને પુત્રીની ઇચ્છામાં કૂવામાં ફેંકી દીધો હતો. આરોપી મહિલાએ નવજાતને તેના ઘરથી લગભગ 2કિમી દૂર એક ખેતરમાં ફેંકી દીધો હતો.

આરોપી મહિલાના ત્રણ બાળકો છે

કેસના ઇન્ચાર્જ સોનુ શિતોલે જણાવ્યું હતું કે, આરોપી મહિલાના ત્રણ બાળકો છે. તેણે આશા વ્યક્ત કરી કે ચોથી વખત તેની પુત્રી થશે, પરંતુ આવું થયું નહીં. તે જ સમયે, તેણીના બાળકના રડતાં તે પરેશાન થઈ ગઈ હતી. જે બાદ તેણે 16મેની સવારે 4 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં 14 દિવસના નવજાત શિશુનો કોરોનાએ લીધો ભોગ

પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી

તે જ સમયે, આ ઘટના પછી, તેણે લાંબા સમય સુધી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તપાસ સંપૂર્ણ રીતે બહાર આવી હતી. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.