ETV Bharat / bharat

Uttarakhand News: પહેલા પોતાના જ પરિવારની ત્રણ મહિલાઓની હત્યા કરી, પછી પત્નીને પણ ન બક્ષી - Chantola Village

ઉત્તરાખંડમાં આવેલા પિથૌરાગઢ જિલ્લાના ગંગોલીહાટ તહસીલના બુરસુમ ચંટોલા ગામમાં હત્યાકાંડના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકો સમજી શકતા નથી કે એક નાની બાબત આટલો મોટો હત્યાકાંડ કરી શકે છે. સમગ્ર વિસ્તારમાં આ હત્યા કેસની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અને પોલીસ આરોપીઓને પકડવા માટે કમર કસી રહી છે.

Uttarakhand News: પહેલા પોતાના જ પરિવારની ત્રણ મહિલાઓની હત્યા કરી, પછી પત્નીને પણ ન બક્ષી

author img

By

Published : May 13, 2023, 4:07 PM IST

બેરીનાગ (ઉત્તરાખંડ): આજનો સમય ઈર્ષ્યાથી ભરપુક જોવા મળે છે. ઈર્ષ્યા એવી વસ્તું છે જે પોતાના લોકોની પણ હત્યા કરી નાંખે છે. આવું જ કંઈક ઉત્તરાખંડમાં આવેલા પિથોરાગઢ જિલ્લાના ગંગોલીહાટ તાલુકામાં જોવા મળ્યું છે. જ્યાં એક વ્યક્તિ પોતાના પિતરાઈ ભાઈના ધંધાની એટલી ઈર્ષ્યા કરે છે કે તે એક પછી એક ચાર હત્યાઓ કરે છે. પોતાના જ લોકોના લોહીથી હાથ ધોઈ નાખે છે. તે તેની પત્નીને પણ મારી નાખે છે. ઘટના બાદ પોલીસ ફરાર આરોપીને શોધવામાં લાગી છે.

હત્યાકાંડથી લોકોમાં ખળભળાટ: ઉત્તરાખંડમાં આવેલા પિથોરાગઢ જિલ્લાના ગંગોલીહાટ તહસીલ ગતરોજ હત્યા કેસથી હચમચી ઉઠ્યું હતું. આ હત્યાકાંડમાં ચાર મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આરોપીની પત્ની પણ છે. ગંગોલીહાટથી 25 કિમી દૂર બરસુમ ચંટોલા ગામમાં આ હત્યાકાંડથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. સંતોષ રામ (45) તેના પિતરાઈ ભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો. તેના પિતરાઈ ભાઈ, ભાભી અને પરિણીત બહેન કે જેઓ અંદર સૂઈ રહ્યા હતા. તેમનું ગળું કાપીને હત્યા કરી હતી. જે બાદ તેણે તેની પત્ની ચંદ્રા દેવી (40)ની પણ હત્યા કરી હતી. જેનો મૃતદેહ ઘરથી થોડે દૂર જૂના મકાનમાંથી મળી આવી હતી.

હત્યાકાંડનું કારણ: મળતી માહિતી અનુસાર આ હત્યાકાંડનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે પિતરાઈ ભાઈનું કામ બરાબર ચાલી રહ્યું છે. કારણ કે સંતોષ રામ ચાલીયાનું કામ કરતો હતો, થોડા સમય પહેલા તેનો પગ ભાંગી ગયો હતો. અને ઘરે રહેવા લાગ્યો હતો. દરમિયાન તેના પિતરાઈ ભાઈનું કામ શરૂ થયું હતું. જે બાદ સંતોષ રામને તેના પિતરાઈ ભાઈની ઈર્ષા થવા લાગી હતી. પ્રકાશની પ્રગતિથી સંતોષ એટલો પરેશાન થઈ ગયો કે તે દારૂ પીને દરરોજ તેના પરિવારને હેરાન કરવા લાગ્યો હતો. આગલા દિવસે પણ દારૂ પીધા બાદ તેણે પરિવારના સભ્યો સાથે મારઝૂડ શરૂ કરી હતી. જે બાદ તેણે આ ભયંકર પગલું ભર્યું હતું. સંતોષ સવારે ઘરમાં ઘૂસી ગયો હતો. સૂતેલી માતા હેમંતી દેવી, વહુ રમા દેવી અને પરિણીત પુત્રી માયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેની પત્ની ચંદ્રા દેવી (40)ની પણ હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.

  1. Lumpy Skin Disease Virus : શ્વેત ક્રાંતિના ઉદ્દેશ્યને લમ્પી વાયરસનો ફટકો, દૂધની માંગમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો
  2. Smuggling of Cattle: ગાયના દાણચોરો વિરુદ્ધ હવે ગેંગસ્ટર એક્ટ લાગુ કરશે ઉત્તરાખંડ પોલીસ
  3. Viral video: ઉત્તરાખંડના કાશીપુરમાં 14 ફૂટ લાંબો અજગર મળ્યો, ગ્રામજનો ચોંકી ગયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.