રાજસ્થાન: વડોદરા શહેરના કપુરાઈ ચોકડી (Accident at Kapurai Chowkdi) પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident in Vadodra) સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજયા છે. જ્યાંરે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને શહેરની એસએજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારના રેવન્યુ પ્રધાન રામલાલ જાટ ઇજાગ્રત અને મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી.
રાજસ્થાન ના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી - Accident at Kapurai Chowk
વડોદરા શહેરના કપુરાઈ ચોકડી (Accident at Kapurai Chowkdi) પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident in Vadodra) સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજયા છે. જ્યાંરે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટના અંગેની માહિતી પોલીસ તાપસ કર્યા પછી જ ખબર પડશે.
રાજેસ્થાનના સરકારના રેવન્યુ પ્રધાને મૃતકના પરિવાર અને ઇજાગ્રત લોકોની મુલાકાત લીધી