ETV Bharat / bharat

Accident at Jharkhand: ઝારખંડના ધનબાદમાં પેસેન્જર બસે ટ્રકને મારી ટક્કર, 50 પ્રવાસી ઈજાગ્રસ્ત

author img

By

Published : Jun 30, 2021, 10:18 AM IST

ઝારખંડના (Accident at Jharkhand) ધનબાદ જિલ્લાના રાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર (Rajganj police station area)માં આવેલી જીટી રોડ (GT Road) પર બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બિહારથી બંગાળ જઈ રહેલી પ્રવાસી બસ બેકાબૂ થઈને ટ્રકને અથડાઈ હતી. આ અકસ્માતમાં 40થી 50 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. આમાંથી ચાર લોકોની સ્થિતિ ગંભીર છે.

Accident at Jharkhand: ઝારખંડના ધનબાદમાં પેસેન્જર બસે ટ્રકને મારી ટક્કર, 50 પ્રવાસી ઈજાગ્રસ્ત
Accident at Jharkhand: ઝારખંડના ધનબાદમાં પેસેન્જર બસે ટ્રકને મારી ટક્કર, 50 પ્રવાસી ઈજાગ્રસ્ત
  • ધનબાદ જિલ્લાના રાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર (Rajganj police station area)માં જીટી રોડ (GT Road) પર સર્જાયો અકસ્માત
  • પ્રવાસીઓથી ભરેલી બસ ટ્રકને અથડાતા સર્જાયો હતો અકસ્માત (Accident)
  • અકસ્માતમાં 40થી 50 પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. આમાંથી ચાર લોકોની સ્થિતિ ગંભીર

ધનબાદઃ ઝારખંડના ધનબાદ જિલ્લાના રાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વાર ફરી જીટી રોડ પર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસે બેકાબૂ થઈને ટ્રકને ટક્કર મારી હતી, જેમાં લગભગ 40થી 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 4 ઈજાગ્રસ્તની હાલત ગંભીર છે.

આ પણ વાંચો- Road Accident In Agara : ટોલ પ્લાઝા પર દર્દનાક અકસ્માત, 4ના મોત, 2 ઇજાગ્રસ્ત

પ્રવાસીઓથી ભરેલી બસ ટ્રકને અથડાતા સર્જાયો હતો અકસ્માત (Accident)પ્રવાસીઓથી ભરેલી બસ ટ્રકને અથડાતા સર્જાયો હતો અકસ્માત (Accident)

બસમાં જરૂરિયાતથી વધારે લોકોને ભરવામાં આવ્યા હતા અને ડ્રાઈવરને ઉંઘ આવતા ટ્રકને ટક્કર લાગી હતી.

જીટી રોડ (GT Road) પર પહેલા રસ્તા પર એક ટ્રક ઉભી હતી. તે દરમિયાન જ બેકાબૂ બનેલી બસે ટ્રકને ટક્કર મારી હતી, જેના કારણે બસમાં સવારે લગભગ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં સવાર પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, બસમાં જરૂરિયાતથી વધારે લોકોને ભરવામાં આવ્યા હતા અને ડ્રાઈવરને ઉંઘ આવતા ટ્રકને ટક્કર લાગી હતી. આના કારણે 40થી 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસ બિહારથી છપરાથી કોલકાતા જઈ રહી હતી. બસમાં સવાર લગભગ તમામ પ્રવાસીઓ મજૂર છે, જે લોકો કોલકાતા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો- વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે નજીક અકસ્માત, બંન્ને વાહનચાલકનું ઘટના સ્થળે મૃત્યું

અવારનવાર જીટી રોડ (GT Road) પર સર્જાય છે અકસ્માત

અકસ્માત પછી 5 108 ઈમરજન્સી એમ્બુલન્સના માધ્યમથી હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના પર નેશનલ હાઈવે સર્વિસની પણ એક એમ્બુલન્સ પહોંચી હતી. ત્યારબાદ પણ ઈજાગ્રસ્તોને શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SNMMCH) લઈ જવાયા હતા. આપને જણાવી દઈએ કે, જીટી રોડ પર થયેલા અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવે જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.