ETV Bharat / bharat

કર્નાટકમાં એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 9 લોકોનાં મોત - karnatak road accident 9 die

ઈજાગ્રસ્તમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને તુમાકુરુ જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો રાયચુર જિલ્લાના હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે, ક્રુઝરમાં 20 લોકો હતા. 9 People Killed in Lorry Cruiser accident in Tumakuru, karnatak road accident 9 die

કર્નાટકમાં એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 9 લોકોનાં મોત

author img

By

Published : Aug 25, 2022, 8:03 AM IST

તુમાકુરુ: આજે મોડી રાત્રે કર્નાટકના તુમાકુરુ જિલ્લાના શિરા તાલુકામાં બલેનાહલ્લી ગેટ પાસે એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે એક ભયાનક માર્ગ અકસ્માત (9 People Killed in Lorry Cruiser accident in Tumakuru) થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત (karnatak road accident 9 die) અને 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ દુનીયાની સૌથી લાંબી ઇલેક્ટ્રિક બાઈક ભારતના આ યુવાને બનાવી છે

ઈજાગ્રસ્તમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને તુમાકુરુ જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો રાયચુર જિલ્લાના હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે, ક્રુઝરમાં 20 લોકો હતા. ટેમ્પા અને ક્રુઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાલ્લેમ્બેલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 2 વર્ષની માસૂમ બાળકીની હત્યામાં પિતા જ નીકળ્યો હત્યારો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.