ETV Bharat / bharat

દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં, કેટલાક પ્રોજેક્ટ્સ એક દાયકા બાદ પણ અધૂરા

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિના અહેવાલના આંકડા મુજબ, કેન્દ્રિય મંત્રાલય હેઠળ 888 માર્ગ પ્રોજેક્ટ વર્ષ 2020-21ના અંતમાં ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં 3,15,373.3 કરોડ રૂપિયામાં 27,665.3 કિ.મી. લાંબા રસ્તા બનાવવામાં આવનારા છે. આ 888 માર્ગ પ્રોજેક્ટ દમણ અને દીવ સિવાય દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમયથી ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં વિલંબને કારણે રસ્તાનો ઉપયોગ કરતા લોકોનો સમય અને નાણાં વેડફાઈ રહ્યા છે.

કેટલાક પ્રોજેક્ટ્સ એક દાયકા બાદ પણ અધૂરા
દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં
author img

By

Published : Mar 24, 2021, 7:13 AM IST

Updated : Mar 24, 2021, 10:18 AM IST

  • દેશભરમાં કુલ 62,15,797 કિ.મી.ના રસ્તાઓ
  • તેમાંથી 1,36,000 કિ.મી. નેશનલ હાઈવે
  • કુલ 888 માર્ગ પરિયોજનાઓ સમયથી પાછળ

હૈદરાબાદ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કુલ 62,15,797 કિ.મી.ના રસ્તાઓ છે. તેમાંથી 1,36,000 કિ.મી. નેશનલ હાઈવે છે. પ્રથમ નજરમાં આ આંકડો મોટો લાગે તેમ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ જોતા આ આંકડો વિશ્વનાં 7મા સૌથી મોટા દેશ માટે ખૂબ ઓછો છે. દેશના દૂર-દૂરના વિસ્તારોમાં આજે પણ પાકા રસ્તાઓ નથી. જેનું કારણ એ છે કે, ઘણા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થતા નથી. દેશભરમાં એવા ઘણા પ્રોજેક્ટ્સ છે જે અધવચ્ચે અટકી રહ્યા છે. કેટલાક પ્રોજેક્ટ્સ તેમના નિર્ધારિત સમય બાદ વર્ષો સુધી નિર્માણાધીન છે. પરિણામે તેમના બાંધકામની કિંમત વધતી જ રહે છે અને નિર્માણાધિન પ્રોજેક્ટ્સને કારણે લોકોને હેરાનગતિ થતી રહે છે.

દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં
દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં

વર્ષો બાદ પણ નથી બદલાઈ યોજનાઓની પરિસ્થિતિ

દેશમાં કેટલાક એવા પ્રોજેક્ટ્સ છે કે, જે એક દાયકા કે તેથી વધુ સમયથી અટકીને પડ્યા છે. 5 વર્ષ કે તેથી વધુ સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સની યાદી ખૂબ લાંબી છે. આવા પ્રોજેક્ટ્સ લગભગ દરેક રાજ્યમાં છે, જે પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે. આ પ્રોજેક્ટ્સ શરૂ તો કરાયા હતા, પરંતુ વર્ષો બાદ પણ તેનું કામ પૂર્ણ થઈ રહ્યું નથી.

સંસદીય સમિતિના પ્રશ્નો અને ભલામણો

  • નવી માર્ગ યોજનાઓ જાહેર કરવાની જગ્યાએ અટકીને પડેલી તેમજ ગોકળગાય ગતિએ ચાલી રહેલી 888 માર્ગ પરિયોજનાઓ પૂરી કરવા પર ધ્યાન આપવું જોઈએ

  • કેન્દ્ર સરકાર રાજમાર્ગોના વિસ્તરણને પ્રાથમિક્તા આપે છે. જેના કારણે સમય કરતા પાછળ ચાલી રહેલી યોજનાઓ પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવી શકાશે
  • સમિતિ દ્વારા સરકારને આ ક્ષેત્ર માટે વધુ ભંડોળ એકત્રિત કરવાનું સૂચન કરાયું હતું અને ચિંતા વ્યક્ત કરી હતી કે, NHAIનો ખર્ચ વધી રહ્યો હોવા છતાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઘટાડો થયો છે.

  • સમિતિએ ભલામણ કરી છે કે, રાજમાર્ગ મંત્રાલયે દેશના માર્ગોની માળખાગત સ્થિતિને સુધારવા માટેના પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા નક્કર પગલા ભરવા જોઈએ.

સમિતિના અહેવાલ મુજબ દેશભરમાં લગભગ 70 પ્રોજેક્ટ્સ છે કે, જે છેલ્લા પાંચ કે તેથી વધુ વર્ષોથી પેન્ડિંગ છે. જે પૈકીની કેટલાક પ્રોજેક્ટ્સ..

  • આસામના નલબાડીથી બિજની પ્રોજેક્ટ 12 વર્ષ પાછળ ચાલી રહ્યો છે. 27.3 કિ.મી.નાં આ પ્રોજેક્ટનું બજેટ 208 કરોડ રૂપિયા હતું, જે હવે 230 કરોડ પર પહોંચી ગયું છે.
  • મહારાષ્ટ્રમાં નાગપુરથી કોઢાલી સુધીનો 40 કિલોમીટરનો રસ્તાની કામગીરી પણ 12 વર્ષ પહેલા પૂર્ણ થવાની હતી, જે હજુ સુધી પૂર્ણ થઈ નથી.

  • તમિલનાડુમાં ત્રિચીથી કરુર સુધી લગભગ 80 કિ.મી.નો પ્રોજેક્ટ 10 વર્ષ પાછળ ચાલે છે, તેની કિંમત 571 કરોડ રૂપિયા છે.
  • હરિયાણામાં દિલ્હી બોર્ડરથી રોહતક સુધીનો રસ્તો પણ 10 વર્ષ પહેલા પૂર્ણ થવાનો હતો.

  • આંકડાઓ પ્રમાણે, છત્તીસગઢમાં સૌથી વધારે 17 માર્ગ યોજનાઓ તેના સમય કરતા પાછળ ચાલી રહી છે. આ તમામ યોજનાઓ 5થી 10 વર્ષ પાછળ ચાલી રહી છે.

Last Updated : Mar 24, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.