ETV Bharat / bharat

સાંચૌર જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના થયા મૃત્યુ - સાંચોરના સમાચાર

સાંચોર પાસેથી પસાર થતા NH 68 પર રવિવારે સવારે એક અકસ્માત સર્જાયો જેમાં એક જ પરીવારના 5 સભ્યોનું મૃત્યુ થયું છે. આ ઘટના અંગે જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોક છવાઇ ગયો હતો.

author img

By

Published : Apr 4, 2021, 1:23 PM IST

Updated : Apr 5, 2021, 9:54 AM IST

  • NH 68 પર સર્જાયો અકસ્માત
  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • એક જ પરીવારના 5 સભ્યોનું થયું મૃત્યુ

સાંચૌર(જાલોર): રાજસ્થાનના સાંચૌર જિલ્લાના NH 68ના પરાવા ગામની સીમ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેમને સારવાર માટે સ્થાનિકોએ સાંચૌરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે હૉસ્પિટલમાં આ બન્ને લોકોને સારવાર દરમ્યાન મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

વધુ વાંચો: કટીહારમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

પૈત્રિક ગામ જઇ રહ્યો હતો પરીવાર

અકસ્માત સર્જાયો ત્યારે કારમાં હાજર પરીવાર પોતાના પૈત્રિક ગામ સાંચોર જઇ રહ્યો હતો. આ પરીવાર પ્રકોષ્ઠ બ્લોકના કોંગ્રેસી અધ્યક્ષનો હતો જેમાં કોંગી નેતા સહિત તમામ સભ્યોનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઇ ગયો છે.

વધુ વાંચો: જૂનાગઢમાં રોડ પર ઊભેલી ST બસ સાથે બાઈકચાલકો અથડાતાં 3 ઈજાગ્રસ્ત

Last Updated : Apr 5, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.