ETV Bharat / bharat

રાજસ્થાન કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ ફરી એકવાર જોવા મળશે એક સ્ટજ પર

એકવાર ફરી સચિન પાયલોટ અને અશોક સિંહ ગેહેલોત પાર્ટીના કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળશે. પેટાચૂંટણીના કોંગ્રેસ ઉમ્મેદવારોના નામાંકન રેલીનુંઆ એક અવરસ હશે. ખાસ વાત એ છે કે પાયલોટ આસામના પ્રવાસે છે પણ આ રેલી માટે તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.

election
રાજસ્થાન કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ ફરી એકવાર જોવા મળશે એક સ્ટજ પર
author img

By

Published : Mar 29, 2021, 3:53 PM IST

Updated : Mar 29, 2021, 6:12 PM IST

  • રાજસ્થાનમાં પેટાચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
  • રાજસ્થાન કોંગ્રેસના 4 મોટા નેતાઓ જોવા મળશે એક સ્ટેજ પર
  • 30 માર્ચે ભરાશે ઉમ્મેદવારોના નામાંકન

જયપુર : રાજસ્થાનની પેટાચૂંટણીના દાવ રમાવવા માંડ્યા છે. ભાજપ અને કોંગ્રસ તરફથી ઉમ્મેદવારની ઘોષણા બાદ 30 માર્ચે નામાંકન ભરવાની અંતિમ તારીખે ભાજપ અને કોંગ્રેસ પોતાની પાર્ટીઓના નામ આપશે.

ચારેય મોટા નેતા એક સ્ટેજ પર

કોંગ્રેસ ઉમ્મેદવારના નામાંકન બાદ પહેલી રેલીમાં કોંગ્રેસના દરેક મોટા નેતાઓ એક સ્ટેજ પર જોવા મળશે અને એકવાર ફરી રાજસ્થાનના ચાર પ્રમુખ નેતા મુખ્યપ્રધાન અશોકસિંહ ગહેલોત, પૂર્વ ઉપમુખ્યપ્રધાન સચિન પાયલોટ, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને પ્રદેશ પ્રભારી અજય માકન એક જ હેલીકોપ્ટરમાં બેઠેલા જોવા મળશે. ચારે નેતાો એક જ સાથે ત્રણ વિધાનસભા સીટો પર થવા વાળી નામાંકન બાદ પહેલી રેલીમાં સમ્મેલિત થશે.

આ પણ વાંચો : રાજ્યને ભાજપના 'કુશાસન'થી બચાવવા માટેની લડત છે આસામ વિધાનસભા ચૂંટણી: સચિન

ઉમ્મેદવારોનું વધારશે મનોબળ

ચારે નેતા મંગળવાર 30 માર્ચની સવારે 11 વાગ્યે પહેલા સુજાનગઢ વિધાનસભામાં પહોંચશે, જ્યા તે કોંગ્રેસ ઉમ્મેદવાર મનોજ મેઘવાલના નામાંકન રેલીમાં શામેલ થશે. આ પછી ચારેય નેતા હેલીકોપ્ટરથી જ 1 વાગ્યે સહાડ઼ા વિધાનસભા પહોંચશે,જ્યા તેેઓ કોંગ્રેસ ઉમ્મેદવાર ગાયત્રી ત્રીવેદીના નામાંકન રેલીમાં ભાગ લેશે. આ પછી બપોરે 3 વાગ્યે ચારેય નેતાઓ રાજસમંદ પહોંચશે, જ્યા તેઓ કોંગ્રેસ ઉમ્મેદવાર તનસુખ બોહરાની નામાંકન રેલીમાં ભાગ લેશે. પેટાચૂંટણીમા નામાંકન કરતા સમયે ચારેય નેતાઓ પોતાની હાજરી આપીને કહેવા માંગે છે કે કોંગ્રેસમાં એકતા છે અને તે એક સાથે થઈને કોંગ્રેસ ઉમ્મેદવારોને જીતાવશે.

પાયલોટના કાર્યક્રમમાં બદલાવ

સચિન પાયલોટ પહેલા 28, 30 અને 31 માર્ચે આસામના પ્રવાસે જવાના હતા. તે આસામમાં સ્ટાર પ્રચારક બની ગયા છે. પરંતુ મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને પ્રદેશ પ્રભારી અજય માકનએ ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટી દ્વારા સચિન પાયલોટને રાજસ્થાનમાં નામાંકન રેલામાં સામેલ થવા માટે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે માગ કરી જેના કારણે તેમને આસામથી પાછા બોલાવવામાં આવ્યા.

આ પણ વાંચો : રાહુલ અને પ્રિયંકાને મળ્યા સચિન પાયલટ, કોંગ્રેસે સમાધાન માટે સમિતિ બનાવી

રાહુલ ગાંધીના પ્રવાસમાં જોવા મળી હતી એકતા

આ પહેલા રાહુલ ગાંધીના 12 ફેબ્રુઆરીએ કરવામાં આવેલ રાજસ્થાનના પ્રવાસમાં પણ સચિન પાયલોટ અને અશોક ગેહેલોત એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ ત્રણ જગ્યાએ કિશાન મહાપંચાયતને સંબોધિત કરી હતી. ત્યારે કોંગ્રેસમાં એકતા બતાવવા માટે અશોક ગહેલોત,અજય માકન, ગોવિંદ સિંહ ડોટાસરા, અને સચિન પાયલોટ એક જ સાથે બેઠા છે તેવા ફોટા પણ સોશ્યલ મિડિયામાં શેર કરવામાં આવ્યા હતા.

Last Updated : Mar 29, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.