ETV Bharat / bharat

મધ્યપ્રદેશના સિધીમાં બસ નહેરમાં ખાબકી, 51 લોકોના મોત - સિધિ

મધ્યપ્રદેશમાં આવેલા સિધીમાં પ્રવાસીઓ ભરેલી ગિરી યાત્રી બસ અચાનક જ નહેરમાં ખાબકી હતી. બસ અચાનક જ નહેરમાં પડતા 54 પ્રવાસીઓ નદીમાં પડ્યા હતા. જ્યારે 51 લોકોના મૃત્યુ થયા હતા. જોકે, હજી પણ અહીં બચાવ કામગીરી ચાલુ છે.

મધ્યપ્રદેશના સિધીમાં અચાનક બસ નહેરમાં ખાબકી, 4ના મોત

author img

By

Published : Feb 16, 2021, 11:15 AM IST

Updated : Feb 17, 2021, 2:14 PM IST

  • સિધી શહેરમાં પ્રવાસીઓ ભરેલી બસ નહેરમાં ખાબકી
  • બસમાં સવાર 54 પ્રવાસીઓ નદીમાં પડ્યા, 51 પ્રવાસીના મોત
  • હજી પણ બચાવ કામગીરી ચાલુ

મધ્ય પ્રદેશઃ સિધીમાં ગિરિ યાત્રીઓ બસમાં આવી રહ્યા હતા. તે દરમિયાન બસ અચાનક જ પલટી ગઈ હતી અને બસમાં ખાબકી હતી. બસ નહેરમાં ખાબકતા 54 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 51 પ્રવાસીઓના મોત થયા હતા. હજી પણ બચાવ કામગીરી ચાલુ છે.

રેસ્ક્યૂ ટીમે ઝડપથી આવી બચાવ કામગીરી શરૂ કરી

રામપુર નેકિનના પટના પૂલ પાસે બસ નહેરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

Last Updated : Feb 17, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.