- 37મો સિયાચીન દિવસ ઉજવાયો
- સિયાચીન યોદ્ધાઓના સન્માન માટે સિયાચીન ડેની ઉજવણી કરાઇ
- યુદ્ધ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
લદ્દાખ: સિયાચીન વોરિયર્સે ઉત્સાહથી 37મો સિયાચીન દિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન બેઝ કેમ્પમાં સિયાચીન યુદ્ધ મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
બ્રિગેડિયર ગુરપાલસિંઘ, એસએમ એ વિશ્વના સર્વોચ્ચ અને સૌથી ઠંડા યુદ્ધ ક્ષેત્રને હાસિલ કરવામાં શહીદોના સાહસને યાદ કરતા જીઓસી, ફાયર અને ફ્યુરી કોર્પ્સ વતી યુદ્ધ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જામનગરના વાલસુરામાં નૌ સેના દિવસની ભવ્ય ઉજવણી, જવાનોએ કર્યુ મશાલ પ્રદર્શન
પ્રથમ વખત ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું હતું
13 એપ્રિલ 1984ના રોજ, ભારતીય સૈનિકોએ પહેલીવાર ઓપરેશન મેઘદૂત લોન્ચ કરતા સમયે બિલાફોંડ લામાં . સિયાચીન ડેની ઉજવણી બધા સિયાચીન યોદ્ધાઓના સન્માન માટે કરવામાં આવી છે. જેમણે દુશ્મનને હરાવી દેશની રક્ષા કરી હતી.