- રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી
- આસામના સોનીતપુરમાં સવારે 8.30 ક્લાકે ભૂકંપ આવ્યો હતો
- અનેક જગ્યાએ રસ્તાઓ પર તિરાડો પડી ગઇ હતી
ગુવાહાટી: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના અનુસાર, આસામના સોનીતપુરમાં સવારે 8.30 ક્લાકે ભૂકંપ આવ્યો હતો, જે રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ શું સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપના આંચકા માટે અતિવૃષ્ટિ છે જવાબદાર? જુઓ વિશેષ અહેવાલ
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા આસામમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે બાદ અનેક જગ્યાએ રસ્તાઓ પર તિરાડો પડી ગઇ હતી.