ETV Bharat / bharat

કટીહારમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત - કટીહાર

બિહારનાં કટીહારમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. હમણાં જ કટીહારમાં બે ટ્રકો એકબાજા સાથે અથડાઈ છે. જેમાં 3 લોકોનાં મોત થયા છે.

katihar
katihar
author img

By

Published : Apr 4, 2021, 11:48 AM IST

  • કટીહારમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માત ટ્રક અને મિની -407 ટ્રક સામ- સામે અથડાવાને કારણે થયો
  • ત્રણમાંથી બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું

કટીહાર: આ સમયનાં મોટા સમાચાર કટિહારથી આવી રહ્યાં છે. જ્યાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. કહેવાય છે કે આ અકસ્માત ટ્રક અને મિની -407 ટ્રક સામ- સામે અથડાવાને કારણે થયો હતો. આ દરમિયાન મીની- 407 ટ્રકમાં સવાર ત્રણમાંથી બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં લઈ જતા સમયે મોત થયું હતું. આ અકસ્માત હાદસા જિલ્લાના પોથીયા ઓપી વિસ્તારના NH 31 પર બાખરી મોર નજીક સર્જાયો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં માર્ગ અકસ્માત-ચાર લોકોનાં મોત

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

તે જ સમયે, સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે માહિતી મળ્યાનાં કલાકો પછી ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે કટીહાર સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત

ડ્રાઈવરની ઊંઘને કારણે જીવ ગુમાવ્યો

પહેલી નજરે જોતા આ ઘટના વિશે એમ જ જણાય છે કે ડ્રાઈવરની ઊંઘને કારણે આ અકસ્માત થયો છે. હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.