ETV Bharat / bharat

ભારત-ચીન બોર્ડર પરથી 2 યુવકો અઢી મહિનાથી ગુમ, સંરક્ષણ પ્રધાનને કરાઈ અપીલ - ભારત ચીન બોર્ડર પરથી 2 યુવકો અઢી મહિનાથી ગુમ

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ નજીકથી લગભગ અઢી મહિનાથી બે યુવકો ગુમ છે. (youths missing from India China boundary )ભાજપના ધારાસભ્યએ આ મામલે મુખ્યપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી છે.

ભારત-ચીન બોર્ડર પરથી 2 યુવકો અઢી મહિનાથી ગુમ, કેસ નોંધાયો

author img

By

Published : Nov 7, 2022, 12:54 PM IST

આઈઝોલ: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ નજીકથી લગભગ અઢી મહિનાથી બે યુવકો ગુમ છે. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. (youths missing from India China boundary )ગુમ થયેલા બે યુવકોમાંથી એકના મોટા ભાઈએ આશંકા વ્યક્ત કરી છે કે બંને યુવકોનું ચીન દ્વારા ભારતીય સરહદેથી અપહરણ કરવામાં આવ્યું છે. તેમણે કેન્દ્ર સરકારને બંને યુવકોને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે.

  • Anjaw, Arunachal Pradesh | 2 youths missing from India-China boundary for 2.5 months, case filed

    "We're doubting that they crossed the Indian boundary & were abducted by China. We appeal to the central govt to help trace them," says the elder brother of one of the missing youths pic.twitter.com/btGeUNvXyI

    — ANI (@ANI) November 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દવા લેવા જંગલમાં ગયા હતાઃ તે જ સમયે, બીજેપી ધારાસભ્ય દસાંગલુ પુલે કહ્યું, 'આ બંને 20 ઓગસ્ટથી ગુમ છે. તેઓ સ્થાનિક દવા લેવા જંગલમાં ગયા હતા. FIR નોંધવામાં આવી છે. અમે અરુણાચલ પ્રદેશ પૂર્વીય ક્ષેત્રના સાંસદ તાપીર ગાઓ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી છે. વહીવટીતંત્ર અને સેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  • They're missing since Aug 20. They went to get local medicine in the forest. FIR filed. We've spoken to Arunachal Pradesh's East MP Tapir Gao, CM & Dy CM & Defence Minister Rajnath Singh. Rescue operations are being conducted by the administration & Army: BJP MLA Dasanglu Pul pic.twitter.com/SLZLfnEsLR

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.