ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં કોરોનાના 13,203 નવા કેસ, 131 લોકોના મોત - New Delhi

દેશમાં કોરોના સંક્રમણના 13,203 નવા કેસ સામે આવ્યા છે. ત્યાં જ સંક્રમણના કારણે 131 લોકોના મૃત્યુ થયા છે. આ જાણકારી કેંન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે સોમવારે આપી હતી. હાલ દેશમાં હવે 1,84,182 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના સંક્રમણ
દેશમાં કોરોના સંક્રમણ
author img

By

Published : Jan 25, 2021, 2:07 PM IST

  • દેશમાં કોરોના સંક્રમણના કુલ 13,203 નવા કેસ
  • કુલ સંખ્યા વધીને 1,06,67,736 થયા
  • સંક્રમણથી વધું 131 લોકોનું મૃત્યુ

નવી દિલ્હી : દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 13,203 નવા કેસ સામે આવ્યા છે, આના લીધે કુલ સંક્રમણોની સંખ્યા વધીને 1,06,67,736 થઇ ગઇ છે. ત્યાં સંક્રમણથી 131 લોકોના મૃત્યુ થયા છે. જે છેલ્લા આઠ મહીનામાં સૌથી ઓછા છે. આ જાણકારી કેંન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે સોમવારે આપી હતી.

મૃત્યુદર 1.4 ટકા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે 1,84,182 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 1.73 ટકા છે. અત્યાર સુધી 1,03,30,084 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને સ્વસ્થ થવાનો દર 96.83 ટકા છે. ત્યાં જ 131 લોકોના મૃત્યુ પછી મૃતકોની સંખ્યા 1,53,470 થઇ ગયો છે અને મૃત્યુદર 1.4 ટકા છે.

રવિવારે 5,70,246 નમૂનાની તપાસ

ભારતીય આયુર્વેદિક અનુસંધાન પરિષદ (આઇસીએસઆર)ના અનુસાર 24 જાન્યુઆરી સુધી કુલ 19,23,37,117 નમૂનાની તપાસ કરવામાં આવી છે, જેમાંથી રવિવારે 5,70,246 નમૂનાની તપાસ થઇ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.