ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગમ્ખ્વાર અક્સ્માત સર્જાતા 13ના મોત

author img

By

Published : Jan 20, 2021, 8:30 AM IST

જલપાઈગુડી જિલ્લાના ધુપગુરીમાં એક ગંભીર માર્ગ અક્સ્માત સર્જાતા 13 લોકોના મોત થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.

ગમ્ખ્વાર અક્સ્માત
ગમ્ખ્વાર અક્સ્માત

પશ્ચિમ બંગાળ : જલપાઈગુડી જિલ્લામાં એક ગંભીર અક્સ્માત સર્જાયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે. આ અક્સ્માત જલપાઈગુડીના ધુપગુરીમાં થયો છે. આ અક્સ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.

પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી
પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી

ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.