ETV Bharat / bharat

ફિરોઝાબાદમાં ડબલ ડેકર બસની ટ્રક સાથે ટક્કર, 12 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત - uttarpradesh accident news

ફિરોઝાબાદના મટસેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુડગાંવથી પશ્ચિમ બંગાળ જતા પ્રવાસીઓની ડબલ ડેકર બસ બેકાબૂ થતા ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ફિરોઝાબાદમાં ડબલ ડેકર બસની ટ્રક સાથે ટક્કર

author img

By

Published : Mar 24, 2021, 11:30 AM IST

  • ડબલ ડેકર બસન બેકાબૂ થતા ટ્રક સાથે અથડાઇ
  • ઇજાગ્રસ્તોને શિકોહાબાદની હોસ્પિટલમાં રિફર કરાયા
  • ડ્રાઇવરને અચાનક ઉંઘ આવવાને કારણે થયો અકસ્માત

ફિરોઝાબાદ: ગુડગાંવથી પશ્ચિમ બંગાળ જતા મુસાફરોને લઇને આવી રહેલી ડબલ ડેકર બસને જિલ્લાના મટસેના વિસ્તાર પાસે બેકાબૂ થતા ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શિકોહાબાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. કેટલાક પ્રવાસીઓની હાલત હજુ પણ ગંભીર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત, ડ્રાઇવરને અચાનક ઉંઘ આવવાને કારણે થયો છે.

આ પણ વાંચો: અયોધ્યામાં ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6ના મોત, 2 ઈજાગ્રસ્ત

અકસ્માતમાં 12 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા

આ ઘટના બુધવારે સવારે ગુડગાંવથી પશ્ચિમ બંગાળ તરફ જતા મુસાફરોને લઇને આવી રહેલી ડબલ ડેકર બસ મટસેના વિસ્તારમાં બેકાબૂ થતા ટ્રક સાથે અથડાઇ હતી. બધા પ્રવાસીઓ ગુડગાંવમાં નોકરીઓ કરે છે અને મુળ પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક પોલીસને પીડિતો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. બાતમી મળતાની સાથે જ મટસેના પોલીસ સ્ટેશનની સાથે સાથે યુપીડાથી ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને શિકોહાબાદની સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.