ETV Bharat / assembly-elections

એવા ધારાસભ્ય જે ગાડી નહીં પણ બસમાં આવે છે સચિવાલય, સાયકલ લઈને ફરે છે કરશન કાકા

કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય કરસન સોલંકી (Karsan solanki bjp mla of kadi assembly seat) તેમની સાદગી માટે જાણીતા છે. તેઓએ ક્યારેક વિધાનસભા કે સચિવાલય પહોંચવા માટે ગાડીનો ઉપયોગ કર્યો નથી. તે સિવાય જો તેમના વિસ્તારમાં કોઈ ગરીબ બીમાર થાય તો પોતે દવાખાને લઈને જાય છે.ETV ભારત સાથે ખાસ (special interview of mla karshan solanki) વાતચીત

સાયકલ લઈને ફરે છે કરશન કાકા
special-interview-of-mla-karshan-solanki-bjp-mla-of-kadi-assembly-seat
author img

By

Published : Dec 10, 2022, 8:07 PM IST

સાયકલ લઈને ફરે છે કરશન કાકા

ગાંધીનગર: છેલ્લા 2 ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી કરશન સોલંકી(special interview of mla karshan solanki) જીતતા આવ્યા છે. કરશન સોલંકી સચિવાલય,વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા છે. તેઓ એક પણ દિવસ પોતાની ગાડીનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. જ્યારે કરશન સોલંકી જ્યારે ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને અથવા તો એસ.ટી. બસમાં આવે છે.

આજે કમલમ બસમાં આવ્યા કરશન કાકા

હર વખતની જેમ આજે પણ કડી વિધાનસભાના ધારાસભ્ય કરસન સોલંકી(Karsan solanki bjp mla of kadi assembly seat) પોતાની આદત પ્રમાણે ગુજરાત સરકારની એસ.ટી બસમાં કમલમમાં જ આવ્યા હતા. આ બાબતે etv પાસે કડીના ધારાસભ્ય કરસન સોલંકી(Karsan solanki bjp mla of kadi assembly seat) સાથે ખાસ વાતચીત કરી હતી. કરસન સોલંકીએ જણાવ્યું(special interview of mla karshan solanki) હતું કે હું ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિજય બન્યો હતો અને પાંચ વર્ષમાં મેં સંપૂર્ણ ગુજરાત એસ.ટી બસનો ઉપયોગ કર્યો છે. સચિવાલય કે વિધાનસભાનું ચાલુ હોય ત્યારે પણ હું એસટી બસમાં જ આવન-જાવન કરું છું જ્યારે આજે પણ હું કમલમ ખાતે એસટી બસમાં જ આવ્યો છું.

બીજા ધારાસભ્યોને શુ આપી સલાહ?

કરસન સોલંકીએ (Karsan solanki bjp mla of kadi assembly seat) અન્ય ધારાસભ્યોને સલાહ આપતા જણાવ્યું (special interview of mla karshan solanki) હતું કે જે ધારાસભ્ય જે રીતે આવું હોય તે રીતે આવી શકે છે તે પોતાની મરજીના માલિક છે પરંતુ હું તો છેલ્લા પાંચ વર્ષથી બસમાં જ ગાંધીનગર આવું છું અને સરકારના કામ કરું છું. હજુ પણ આવનારા પાંચ વર્ષ સુધી હું એસટી બસમાં જ આવીશ. મારા વિધાનસભા વિસ્તારમાં હજુ અનેક કામો બાકી છે જેમાં વિધવા બહેનોને પેન્શન શરૂ કરાવવા, મા કાર્ડ આપવા જેવા અનેક કામો બાકી છે તે કામો પણ તાત્કાલિક ધોરણે પુરા થાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કરશન કાકા ગરીબોને પોતે જ હોસ્પિટલ લઈ જાય છે

કડી વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ થાય છે અને તે અનામત બેઠક છે. કડી વિધાનસભા વિસ્તારમાં જે પણ ગરીબો બીમાર પડે છે તેવા ગરીબ નાગરિકોને ધારાસભ્ય કરસન સોલંકી(Karsan solanki bjp mla of kadi assembly seat) પોતે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવે છે. જ્યાં સુધી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ જે તે દર્દીની સાથે જ રહે છે આ ઉપરાંત જો કોઈ વખત ઈમર્જન્સીમાં ગાંધીનગર આવવું પડે અને એસટી બસ છે ન હોય ત્યારે તે રોડ ઉપર ઉભા રહીને કોઈપણ વ્યક્તિ પાસે લિફ્ટ માંગીને ગાંધીનગર પહોંચી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.