ETV Bharat / assembly-elections

ખેડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ - gujarat assembly election 2022

ખેડા ભાજપ ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજવામાં આવી (Prime Minister Modi meeting was held at Kheda ) હતી. જેમાં કોંગ્રેસ પર પ્રહાર કરવા સાથે ગુજરાત સમૃદ્ધ હોય,ગુજરાત વિકસિત હોય,વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈપણ માપદંડમાં પાછળ ન હોય એવું ગુજરાત બનાવવા માટેની આ ચુંટણી છે. તેમ જણાવી ગુજરાતના ભલા માટે ભાજપને મતદાન કરવા આહ્વાન કર્યુ હતું.

Etv Bharatખેડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ

author img

By

Published : Nov 27, 2022, 10:19 PM IST

ખેડા: ખાતે જીલ્લાના ભાજપ ઉમેદવારોના સમર્થન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવામાં આવી (Prime Minister Modi meeting was held at Kheda)હતી. જેમાં જીલ્લાની છ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર સહિત ભાજપ આગેવાનો, કાર્યકરો તેમજ વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

ખેડા જીલ્લો કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયો છે: વડાપ્રધાન મોદીએ ખેડા વિશાળ જનમેદની સંબોધતા ખેડા જિલ્લાના લોકોને સંબોધતા જણાવ્યુ હતું કે ખેડા જીલ્લો કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ જૂઠ્ઠાણા ચલાવ્યાં નેતાઓએ પોતાનું તો કરી લીધું અને આખા વિસ્તારને પાછળને પાછળ રાખી દીધો. અમારી સરકારે ગરીબો માટે કામ કર્યુ છે. કોંગ્રેસે ક્યારેય પછાત સમાજની ચિંતા ના કરી,ગરીબોની ચિંતા ના કરી અમે એમના માટે દિવસરાત કામ કર્યુ છે.

સમૃદ્ધ અને વિકસિત ગુજરાત બનાવવા માટેની આ ચુંટણી છે: વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે જ્યારે દેશ આઝાદીના સો વર્ષ ઉજવે ત્યારે આપણું ગુજરાત ત્યાં હોય.ગુજરાત સમૃદ્ધ હોય, ગુજરાત વિકસિત હોય,વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈપણ માપદંડમાં પાછળ ન હોય એવું ગુજરાત બનાવવા માટેની આ ચુંટણી છે. સાથે જિલ્લાની છ વિધાનસભાના ભાજપના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા આહ્વાન કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.