ETV Bharat / assembly-elections

બીજા ચરણની 93 બેઠકોમાંથી આટલી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) બીજા ચરણમાં ( Second Phase Poll in Gujarat ) 833 ઉમેદવારો આજે 05મી ડીસેમ્બરે મતદારોની કૃપા ઇચ્છશે. જેમાં 84 મુસ્લિમ ઉમેદવારોનું (Muslim candidates in Gujarat Election 2022) ભાવિ પણ નક્કી થશે. ગુજરાતમાં મુસ્લિમ મતદારોનું ( Gujarat Muslim Voters) આગવું રાજકારણ છે.

બીજા ચરણની 93 બેઠકોમાંથી આટલી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
બીજા ચરણની 93 બેઠકોમાંથી આટલી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
author img

By

Published : Dec 5, 2022, 5:01 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું (Gujarat Election 2022) આજે બીજા ચરણમાં મતદાન ( Second Phase Poll in Gujarat) થઇ રહ્યુું છે. 182 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. બીજા ચરણના મતદાનમાં આ ત્રણ સહિત કુલ 60 પક્ષો મેદાનમાં છે. મુસ્લિમ પક્ષની વાત કરીએ તો મોટાભાગે પસંદગીની બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. કોગ્રેસ તેને વોટબેંક માને છે. ભાજપ સહિતના અન્ય પક્ષો અને મુસ્લિમોની બનેલી પાર્ટીઓ તેનું જાતિવાદી ( Gujarat Muslim Voters) રાજકારણ ખેલે છે. અસદ્દુદીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન All India Majlis-e-ittehadul Muslimeen (AIMIM) દ્વારા ગુજરાત ચૂંટણીમાં જીતની આશા સેવવામાં આવી છે.

બીજા ચરણમાં કુલ મુસ્લિમ ઉમેદવાર : બીજા ચરણમાં ( Second Phase Poll in Gujarat ) 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં 30 બેઠકો પર કુલ 84 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ચરણમાં જ્યાં સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ( Muslim candidates in Gujarat Election 2022 )ઊભાં રહ્યાં છે તેવી બે બેઠકો છે. આ બંને બેઠકો અમદાવાદ શહેરની છે, જેમાં બાપુનગર અને વેજલપુર વિધાનસભા બેઠક છે. જ્યાં સૌથી વધુ 9 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જોકે આ પહેલા ચરણમાં લિંબાયત બેઠક પરથી 34 મુસ્લિમ ઉમેદવારની સંખ્યા કરતાં ઘણાં ઓછાં છે.

બીજા ચરણમાં બેઠકદીઠ મુસ્લિમ ઉમેદવારો : 93 બેઠકો માંથી 10 બેઠક એવી છે, જ્યાં 1 જ મુસ્લિમ ઉમેદવાર છે. 8 બેઠક એવી છે જ્યાં 2 મુસ્લિમ ઉમેદવાર છે. 5 બેઠક એવી છે જ્યાં 3 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. 1 બેઠક એવી છે જ્યાં 4 મુસ્લિમ ઉમેદવાર ઊભાં છે. 3 બેઠક એવી છે જ્યાં 5 મુસ્લિમ ઉમેદવાર છે. એક બેઠક એવી છે જ્યાં 6 અને 9ની સંખ્યામાં મુસ્લિમ ઉમેદવાર (Muslim candidates in Gujarat Election 2022 )સામે આવ્યાં છે.

બીજા ચરણમાં મુસ્લિમ મહિલા ઉમેદવારો : મુસ્લિમ મહિલા ઉમેદવારો ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 93 બેઠકો પરના બીજા ચરણમાં ( Second Phase Poll in Gujarat ) મુસ્લિમ ન હોય તેવી મહિલા ઉમેદવારોની સંખ્યા પણ 8 ટકા છે, ત્યારે મુસ્લિમ મહિલાઓ (Gujarat Muslim Voters) જોઇએ તો બીજા ચરણમાં મુસ્લિમ મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા 6 છે.

બીજા ચરણમાં પક્ષવાર મુસ્લિમ ઉમેદવારો : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે. ત્યારે મુખ્ય પક્ષ સહિત અને કોંગ્રેસ જેને પોતાની વોટબેંક ( Gujarat Muslim Voters) માને છે તેવા મુસ્લિમ સમાજનું ( Second Phase Poll in Gujarat ) પ્રતિનિધિત્વ કરવા માટે કેટલી ટિકીટ આપે છે તે ચકાસીએ. ભાજપમાંથી કોઇ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બીજા ચરણની ચૂંટણી માટે કુલ 2 મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપી છે. આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપી છે. એઆઈએમઆઈએમ પક્ષ તરફથી 5 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બીએસપીના 2 મુસ્લિમ ઉમેદવારો મેદાને છે. અપક્ષ મુસ્લિમ ઉમેદવારની સંખ્યા 60ની છે. અન્ય પક્ષોમાંથી 13 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણીમાં ઊભાં છે. આમ કુલ 84 મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ (Muslim candidates in Gujarat Election 2022) આજે EVMમાં કેદ થઈ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.