ETV Bharat / assembly-elections

ભુજની એન્જિનીયરિંગ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ આમ બનાવાયાં સુરક્ષિત

કચ્છની 6 બેઠકો માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat assembly elections 2022) નું પહેલા તબક્કાનું મતદાન (First phase voting ) સંપન્ન થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયાં બાદ સીલ થયેલા ઈવીએમને ભુજની એન્જિનીયરિંગ કોલેજમાં ખસેડવામાં ( Kutch EVMs in Bhuj in Engineering College ) આવ્યાં છે. જ્યાં સઘન બંદોબસ્ત કઇ રીતે થઇ રહ્યો છે તે જોઇએ.

ભુજની એન્જિનીયરિંગ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ આમ બનાવાયાં સુરક્ષિત
ભુજની એન્જિનીયરિંગ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ આમ બનાવાયાં સુરક્ષિત
author img

By

Published : Dec 2, 2022, 4:02 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ( Gujarat assembly elections 2022) નું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ (First phase voting )થયું છે ત્યારે કચ્છની 6 બેઠકો વિધાનસભા બેઠકોના ઇવીએમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ સ્ટ્રોંગ રૂમ ( Kutch EVMs in Bhuj in Engineering College ) ખાતે પેરા મિલિટરી ફોર્સના ચુસ્ત બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

કચ્છ મતદાનમાં 4.15 ટકા ઘટાડો થયો કચ્છની છ બેઠક પર હાથ ધરાયેલા મતદાનમાં (First phase voting )મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. લોકશાહીના પર્વને પોતાના કિંમતી વોટ દ્વારા ઊજવવાના અવસર માટે કચ્છના 59.80 ટકા મતદાતાઓ આગળ આવ્યાં ને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં વર્ષ 2017 ની ચુંટણીની સરખામણીએ મતદાનમાં કચ્છ મતદાનમાં 4 પોઇન્ટ 15 ટકા ઘટાડો થયો હતો.

976108 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યું કચ્છમાં સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી વોટિંગ કામગીરીમાં સાંજે 5 વાગ્યે મતદાન (First phase voting )પૂર્ણ થયેલ અને ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ આંકડાકીય માહિતી મુજબ 16,35,879 મતદારો પૈકી કચ્છના 976108 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ ( Kutch EVMs in Bhuj in Engineering College ) મશીનમાં સીલ કર્યું હતું. આગામી 8મી તારીખે મત ગણતરીના દિવસે ઉમેદવારોનું ભાવિ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.