ગાંધીનગર: 12 ડિસેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા છે. કેબિનેટ કક્ષાના પોતાના કાર્યાલયના સત્તાવાર રીતે ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળિયા etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું(Interview with cabinet minister kuvarji bavaliya) હતું કે રાજ્ય સરકારે ત્રણ મહત્વના વિભાગો સોપ્યા છે. આવનારા છ મહિનામાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાશે(water will provide in 18 thousand villages) નહીં.
કયા વિભાગ આપવામાં આવ્યા છે? કયા મહત્વના કામો કરશો?
કુંવરજી બાવળિયાએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું (Interview with cabinet minister kuvarji bavaliya)હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર અને મારા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સી આર પાટીલ જે રીતે ભરોસો મૂકીને અને ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જળ સંપત્તિ, પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા વિભાગ આ ત્રણેય વિભાગોની અંદર સંતોષકારક કામગીરી એ રીતે મારા પ્રયાસ કરે છે. એ વખતે પણ રાજ્યની અંદર જે રીતે છેવાળાના ગામડાઓ સુધી પીવાનું પાણી મળે એના મારા પ્રયત્નો હતા અને એમાં મને સંતોષકારક કામગીરી કરેલી. આ વખતે સંપર્ક અથવા તો સીધી અસર કરતા હોય એવું સંપત્તિ વિભાગ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના તણે વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક લઈને સંતોષકારક કામગીરી(Interview with cabinet minister kuvarji bavaliya) કરવામાં આવશે.
ઉનાળામાં પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે?
પાણીની વ્યવસ્થા બાબતે કુંવરજી બાવળિયાએ જણાવ્યું (Interview with cabinet minister kuvarji bavaliya)હતું કે છેવાડાના ગામડાઓ સુધી પીવાના પાણી માટેની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે. થોડી યોજનાઓ હજી અધૂરી અને બાકી છે તે યોજના પૂર્ણ થાય અને લોકોને સંતોષકારક પાણી મળે તે બાબતની પણ યોજના કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં શરૂ કરવાની વાત છે અને ટેન્કર રાહત દૂર કરીને તે ગામ સુધી પીવાનું પાણી મળે તે માટેનું પણ ખાસ આયોજન(water will provide in 18 thousand villages) છે. વધુમાં વધુ છ મહિનામાં આ પ્રયાસ કરવામાં આવશે અને કોઈપણ ગામડામાં પીવાના પાણીની સમસ્યા (water will provide in 18 thousand villages)રહેશે નહી.
ટેન્કર રાજ થશે પૂર્ણ
કુંવરજી બાવળીયા વધુમાં નિવેદન આપ્યું (Interview with cabinet minister kuvarji bavaliya)હતું કે જે રીતે અત્યારે અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલે છે ત્યારે આવનારા છ મહિનામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નકલ આયોજન કરીને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર પહોંચાડવામાં આવશે અને ટેન્કર રાજ પણ પૂરું કરવામાં આવશે. આ સાથે જ કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહીં અને આ બાબતે જે નવી યોજના શરૂ કરવાની થશે તો પણ તે યોજના શરૂ કરવામાં (water will provide in 18 thousand villages)આવશે.