ETV Bharat / assembly-elections

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં અભણથી લઇ અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો કેટલા? - 89 બેઠકોના 788 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

રાજ્યની જનતા નવી સરકાર બનાવવા 1 ડીસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ ચરણના મતદાનમાં (Gujarat First Phase Poll) ભાગ લેશે. જેમને ચૂંટીને વિધાનસભામાં મોકલવાના છે તેમની શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ જોઇએ તો કુલ 62 ટકા ઉમેદવાર ધોરણ પાંચથી લઇ ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવનાર ઉમેદવાર છે. તો અભણ (Illiterate Candidates) અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર (Highly Educated candidates ) કેટલા છે તે પણ જોઇએ.

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં અભણથી લઇ અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો કેટલા?
illiterate-candidates-gujarat-assembly-election-2022-highly-educated-candidates-gujarat-first-phase-poll-bjp-congres-aam-aadmi-party
author img

By

Published : Nov 29, 2022, 3:28 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ ચરણમાં મતદાન 1 ડીસેમ્બરે (Gujarat First Phase Poll) થવા જઇ રહ્યું છે. તેમાં જે ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે 89 બેઠકોના 788 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે જાણીએ. આમાં જેને અભણની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે.તેમાં કુલ 37 ઉમેદવારનો (Illiterate Candidates) સમાવેશ થાય છે. તો જેમને સાક્ષર ગણવામાં આવ્યાં છે તેમાં 53 ઉમેદવારોનો (Highly Educated candidates ) સમાવેશ કરવામાં આવ્યો છે.

પાંચમી પાસ ઉમેદવારો: પ્રથમ ચરણના ( Gujarat First Phase Poll ) ઉમેદવારોમાં ઓછું પણ શાળામાં અભ્યાસ કર્યો હોય એવા ઉમેદવારોની માહિતી બહાર આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પહેલા ચરણની 89 બેઠકોના કુલ 788 ઉમેદવારો છે. આ બધાંમાં ધોરણ પાંચમી સુધીનું પ્રાથમિક શિક્ષણ ( Std 5th Pass Candidates ) લીધું હોય તેવા ઉમેદવારોની સંખ્યા 110 છે. જ્યારે ધોરણ 8 સુધીનું શિક્ષણ મેળવનારા 146 ઉમેદવારો છે.

ધોરણ 10 પાસ ઉમેદવારો: નોકરી માટે જતાં યુવાઓને ધોરણ 10 પાસ હોય તો કેવી નોકરીની તક છે તે કહેવાની જરુર નથી. ત્યારે વિધાનસભામાં પહોંચીને નીતિઓ નક્કી કરવા માટે ધોરણ 10 પાસ કરનાર ઉમેદવારોની ( SSC Pass Candidates) સંખ્યા જોઇએ તો તે 142ની છે.સાથે જણાવીએ કે ધોરણ 10 પછી થતાં ડીપ્લોમા કોર્સીસમાં 21 ઉમેદવારોને ડીપ્લોમા હોલ્ડર તરીકે જણાવવામાં આવ્યાં છે.

ધોરણ 12 પાસ ઉમેદવારો: કંઇ ન ભણે તો છોકરો ચોક્કસ રાજકારણમાં જશે એમ ગામડાગામમાં હળવાશથી કહેવાય છે. પણ સાચે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ( Gujarat Assembly Election 2022 ) સત્તા મેળવવા મેદાને પડેલા ધોરણ 12 પાસ ઉમેદવારોની સંખ્યા ( HSC Pass Candidates) જોઇએ તો એવા 94 ઉમેદવારો છે.

સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવનાર ઉમેદવાર: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સારી ગણવાનો માપદંડ ગણવો હોય તો ગ્રેજ્યુએશનને કટ ઓફ માર્ક ગણીને કહેવું હોય તો પ્રથમ ચરણના મતદાનમાં ( Gujarat First Phase Poll ) ઊતરનારા ઉમેદવારોમાં સ્નાતક સુધીનું શિક્ષણ ( Graduate Candidates in Gujarat Election 2022 ) મેળવનાર કુલ 83 ઉમેદવારો (Highly Educated candidates ) છે. તો સ્નાતક કક્ષાનું વ્યાવસાયિક શિક્ષણ લેનાર ઉમેદવારોની સંખ્યા 65 છે.

ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોનું પ્રમાણ: અનુસ્નાતક કક્ષા ( Post Graduate Candidates Gujarat Election 2022 ) સુધીનું શિક્ષણ મેળવનારા ઉમેદવારોની વાત કરીએ તો કુલ 788માંથી ફક્ત 34 ઉમેદવાર એવા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયાં છે. આ ઉપરાંત ડોક્ટરેટ મેળવનાર 3 ઉમેદવાર (Highly Educated candidates) છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.