ETV Bharat / assembly-elections

આપની રેવડી જોઈએ, કોંગ્રેસના 8 વાયદા કે 27 વર્ષનો વિકાસ, ગુજરાતીઓનું શાણપણ શું કહે છે

author img

By

Published : Nov 11, 2022, 4:18 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022) ને લઇ રાજકીય પક્ષના ટોચના નેતા વારંવાર ફિલગુડ ફેક્ટર લઇને ગુજરાત આવી રહ્યા છે. AAP નેતા અરવિંદ કેજરીવાલની મફત વીજળી સહિતની રેવડીઓ છે તો રાહુલ ગાંધીના 8 વચનો આવ્યાં છે. આર્થિક જગત જેને ફ્રીબિઝ ( Freebies ) તરીકે ઓળખે છે એ રાજકીય જગતમાં સપનાંના વાવેતર જેવું (Guarantees of Political Parties) સ્થાન ધરાવે છે. પ્રજા પહેલાં સત્તા સોંપે તો ખેલવાની સતોલિયાની રમતમાં ત્રણેય પક્ષ કેટલે નિશાન તાકે છે જોઇએ.

આપની રેવડી જોઈએ, કોંગ્રેસના 8 વાયદા કે 27 વર્ષનો વિકાસ, ગુજરાતીઓનું શાણપણ શું કહે છે
આપની રેવડી જોઈએ, કોંગ્રેસના 8 વાયદા કે 27 વર્ષનો વિકાસ, ગુજરાતીઓનું શાણપણ શું કહે છે

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) પ્રક્રિયાઓ શરુ થઇ ગઇ છે. આ પહેલાંથી જોકે જ રાજકીય પાર્ટીઓ ગુજરાતના મતદારોનું ધ્યાન ખેંચવા અલગ અલગ ફ્રીબિઝ- રેવડીઓ- વચનોની લહાણી કરી રહી છે. આ વખતે ભાજપ,( BJP ) કૉંગ્રેસ ( Congress )અને આમ આદમી પાર્ટી (Aam Adami Party ) વચ્ચે ત્રિપાંખીયો જંગ છે ત્યારે દરેકને માટે એકએક મત ખૂબ કીમતી છે. કોંગ્રેસના રાહુલ ગાંધી ( Rahul Gandhi ) અમદાવાદમાં પહેલા જ પ્રચારમાં આવીને આઠ વચનો (Guarantees of Political Parties) આપી ગયા હતા. તેવી જ રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ) જેટલીવાર ગુજરાત આવ્યા ત્યારે એક એક ફ્રીબિઝ ( Freebies promised Guarantees ) આપતાં આપતાં અત્યાર વીજળી, શિક્ષણ સહિત 5 ગેરંટી ( Freebies promised ) આપી ગયા છે. આમ તો ગુજરાતીઓ પ્રજા શાણી કહેવાય છે સોયનું નાકું આપી કલ્લી કાઢી લેવાની દાનતો ન પારખે એવી નથી. છતાં મફતની ( Freebies ) જાદૂઇ અસરમાં કઈ તરફ ઢળશે તે કહેવું મુશ્કેલ છે.

કોંગ્રેસના વચનો સૌપહેલાં જોઇએ તો આ પક્ષમાં( Congress ) બિનસત્તાવાર હોય તો પણ વજન તો રાહુલ ગાંધીનું Rahul Gandhi હોય એ સૌને ખબર છે. તેમણે ગુજરાતની જનતાને વચનો (Congress Guarantees for Gujarat) આપ્યાં છે તેમાં ખેડૂતોનું (Farmers Electricity bill waiver ) ત્રણ લાખ સુધીનું દેવું અને વીજળી બિલ માફી, કોરોના મૃતકોના પરિવારને 4 લાખની સહાય, 3000 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરશે, કન્યાને મફતમાં શિક્ષ,દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયાની સબસિડી અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં અને 10 લાખ યુવાનોને નોકરી (Gujarat Unemployment issue) આપવાનું વચન ( Freebies )દીધું છે.

રાહુલ ગાંધીએ અમદાવાદમાં આ ગેરન્ટીઓ આપી મતદારોનું ધ્યાન ખેચ્યું

AAPની રેવડીઓ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Guarantees) શિક્ષણ, આરોગ્ય, મફત વીજળી ( Free electricity in Gujarat ), મહિલાઓની સન્માન રાશિ પેટે 1,000 રૂપિયા, જૂના વીજળી બિલોની માફી કરવાનું, 1 માર્ચથી અમુક યુનિટ સુધી વીજળીનું બિલ શૂન્ય, બેરોજગારોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું ( Gujarat Unemployment issue ) આપવામાં આવશે એવી કેજરીવાલની ( Arvind Kejriwal ) ફ્રીબિઝની ( Freebies ) વાતો લોકમુખે ચર્ચાય તો છે.

ગુજરાત માટે ભાજપના ફ્રીબિઝની ભૂમિકા રાજકારણમાં મફત અને ઓફર કરતા લોકચાહના ખૂબ જરૂરી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવાય કે મોદીનું ગુજરાત તેવું પણ કહેવાતું હોય છે ત્યારે ભાજપ ( BJP ) પ્રજાને કયા વચનો આપે છે તે પણ ખૂબ મહત્વનું રહેલું છે. ગુજરાતી પ્રજા રાહ જોઈને બેઠી છે કે ભાજપ હવે કયા વચનો આપે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો પોતાના ( Freebies ) પત્તાં ઉતારી દીધાં પણ હવે ભાજપે પત્તા ( Guarantees of BJP ) ખોલવાના બાકી છે.

ફ્રીબિઝની રાજનીતિમાં કેજરીવાલની મહારત
ફ્રીબિઝની રાજનીતિમાં કેજરીવાલની મહારત

મફતિયા રાજનીતિમાં કેજરીવાલનો જવાબ નથી આ નેતાના ( Arvind Kejriwal ) મોંએ મફત વીજળી, મફત પાણીની ફ્રીબિઝ ( Freebies )એવી ફરી વળી કે દિલ્હીમાં બીજીવાર સરકાર બની ગઇ, દિલ્હી સરકારે વર્ષ 2019-20માં મફત પાણી સ્કીમ પર 468 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. 20 હજાર લિટર સુધીના પાણીના ઉપયોગ પર ઝીરો બિલ આવે છે. મહિલાઓને મફતમાં બસ યાત્રા કરાવવા પર 108 કરોડ રૂપિયા ખર્ચ આવ્યો છે. દિલ્હી સરકારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ વર્ષ 2018-19માં સબસિડી પર 1,700 કરોડ રૂપિયા વપરાઇ ગયાં છે. આ પછી તો રાજ્ય સરકારોને પણ આમાં લોકોને રીઝવવાની ફોર્મ્યુલા મળી ગઈ છે. ઝારખંડની હેમંત સોરેન સરકાર 100 યુનિટ વીજળી મફત આપી રહી છે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં પણ આ હોડ મચી છે કે કઈ પાર્ટી સત્તામાં આવે તો વધુ મફત સ્કીમ ( Why Is Freebies Politics So Popular In India ) આપશે.

આવું વલણ આવ્યું ક્યાંથી તે જાણો મફત ચોખા અને અમ્મા કેન્ટિને મત ભેગા કરવાના આ રસ્તે ( Freebies ) આંગળી ચીંધી હતી. તમિલનાડુમાં અન્નાદુરૈએ 1967માં મફત ચોખાની સ્કીમ શરૂ કરી તેની જોરદાર સફળતા પછી દરેક પાર્ટીના મેનિફેસ્ટોમાં મફતવાળી સ્કીમ આવી ગઈ. 2006ની વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે (DMK)ના નેતાઓએ કલર ટીવી અને મફત ચોખા આપવાનું વચન આપ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં મિક્સી ગ્રાઈન્ડર, કૂકર, સ્ટવની સાથે 1,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કેટલાક દળોએ કરી હતી. મફત સ્કીમની નાણાંકોથળી પર અસર એ થઇ 31 માર્ચ 2020 સુધી તમિલનાડુ પર દેવું વધતું રહ્યું છે. અધૂરામાં પુરું કોરોનામાં મફત રેશન વિતરણ સહિત રેશનકાર્ડધારકોને રોકડ સહાયની ફ્રીબિઝ બાદ ( Why Is Freebies Politics So Popular In India ) તો હોડ ચાલી રહી છે.

સબસિડી અને મફતનો ફરક જાણી લો સબસિડી શાસન તરફથી અપાતી સહાયતા છે. જે કમજોર વ્યક્તિ કે સંસ્થા સુધી જરૂરિયાતની ચીજવસ્તુ પહોંચાડે છે. મોટાભાગની આ જનતાને અપ્રત્યક્ષ રીતે મળે છે જ જેની પર પ્રજાનું ધ્યાન જતું નથી હોતું. સબસિડી ખતમ થવાની અસર ગેસ સિલિન્ડરમાં જોઇ લો જે એક વર્ષમાં 400થી વધીને 900 રુપિયામાં મળે છે. જ્યારે મફત ( Freebies )એટલે કે ફ્રીબિઝ એ છે તમને વગર પ્રયાસે ( Why Is Freebies Politics So Popular In India ) મળેલી વસ્તુ. જેના માટે કોઈ કિંમત ન ચૂકવવી પડે. તેને મફત કે ફ્રી કહેવામાં આવે છે. આ રેવડી સરકારની જનકલ્યાણ નીતિઓની યોજનાઓ અંતર્ગત ( How government manage free electricity and water ) આપે છે. ચૂંટણી વર્ષ કે તેની પહેલા આવી સરકારી સ્કીમ વધુ જોવા મળે છે.

સરકારની તિજોરીમાં રુપિયા ક્યાંથી આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સથી તિજોરીઓ ભરે છે. આવકવેરો સીધો ટેક્સ છે જેનો અહેસાસ કરદાતાઓને થાય છે. પરંતુ કેટલાક અન્ય ટેક્સ પણ જનતા પાસેથી જ વસૂલાય છે. કેન્દ્ર સરકારની કમાણી કોર્પોરેશન ટેક્સ, આવકવેરો, કસ્ટમ ડ્યૂટી, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી, કેન્દ્રીય GST, ઈન્ટિગ્રેટેડ GST, વ્યાજ પ્રાપ્ય, વિદેશી અનુદાન, વિનિવેશથી થાય છે. તેમાં મોટા ભાગનો ભાગ વસ્તુ અને સેવા ટેક્સ (33 ટકા) નો છે. કોર્પોરેશન ટેક્સથી 27 ટકા અને આવકવેરાથી 23 ટકા કમાણી ( How government manage free electricity and water ) થઈ રહી છે. રાજ્ય સરકાર પણ GST, સાર્વજનિક ઉદ્યોગ, સિંચાઈ, વન, દારૂ, વીજળી અને રોડ ટેક્સથી કમાણી કરે છે. આ ઉપરાંત મનોરંજન ટેક્સ, રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડ્યૂટી અને સેલ્સ ટેક્સથી પણ સરકાર કમાય છે.

ભાજપે પત્તા ખોલવાના બાકી છે
ભાજપે પત્તા ખોલવાના બાકી છે

ફ્રીબિઝ વચનો રેવડીઓ ગેરન્ટીઓ વિશે રાજકારણના જ્ઞાતાઓનો મત એવા તમામ તજજ્ઞ કે જેઓ આર્થિક આંટીઘૂટીઓને સમજે છે તેઓ એકસૂરમાં માને છે કે નથિંગ કમ્સ ફ્રી. ગેરંટીઓ જોવામાં સારી લાગે એમાં બેમત નથી. પણ લોકોની વિચારસરણી અલગ અલગ હોય છે. રાજકીય તજજ્ઞ (Political Experts on guarantees of political parties) જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal ) જે ગેરન્ટીઓ ( Freebies )આપી છે તે દેખાવમાં સારી છે, પરંતુ ગુજરાતના લોકોની વિચારસરણી કંઈક અલગ જોવા મળી રહે છે. પાનની પિચકારીથી અટલ ફૂટબ્રિજ (Atal foot over bridge) ખરાબ થઈ ગયો તો સરકારે ચાર્જ લગાવી દીધો તેમ છતાં પણ લોકો જઈ રહ્યા છે. જેથી કહી શકાય કે ગુજરાતના લોકોની વિચારસરણી અલગ છે. ગુજરાતની જનતા ગેરન્ટીઓ પર ધ્યાન આપતી નથી 2012માં પણ કૉંગ્રેસ 'આપના ઘર'ની યોજના લાવી હતી. કેશુભાઈ પટેલે 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉંની યોજના લાગુ કરી હતી. ગુજરાતમાં એક પ્રકારની આદત રહી છે કે, સારા રોડ મળતા હોય તો ટોલટેક્સ ભરવા પણ ગુજરાતી જનતા તૈયાર છે. એટલે મફતની રેવડીઓ કે ગેરન્ટીઓ (guarantees of political parties) ઉપર ધ્યાન આપતા નથી. ગુજરાતની જનતામાં ગેરંટી નહીં, પણ પક્ષ પહેલા પસંદ કરે છે.

ચૂંટણી ગેરન્ટી પર વિશ્વાસ નથી રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharat સાથેની Political Experts on guarantees of political parties) વાતમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવે છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રજાલક્ષી ગેરન્ટી આપવામાં આવે છે, જેથી ચૂંટણીની જે ગેરન્ટી આપવામાં આવે છે. તેની ઉપર વિશ્વાસ કરવામાં આવતો નથી. પહેલા પણ કૉંગ્રેસે ઘર આપીશું ગેરન્ટી આપી હતી અને ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ભાજપ ( BJP ) પણ આ જ મુદ્દો લાવ્યો હતો અને તેમને પણ ઘર આપીશુંની ગેરન્ટી આપી હતી. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party guarantees ) દ્વારા દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપ્યા બાદ ગુજરાતમાં પણ વીજળી મફત( Freebies ) આપવાની ગેરન્ટી (guarantees of political parties)પર ગુજરાતની જનતાને આશા છે કે, ગુજરાતમાં પણ મફત વીજળી ( Why Is Freebies Politics So Popular In India ) આપી શકે છે. કેજરીવાલ ( Arvind Kejriwal ) જે રીતે મફત આપવાની વાતો કરી રહ્યા છે તે પ્રકારે તેઓની લોકચાહના વધી રહી હોય તેવું એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) જે આઠ વચનો આપ્યા છે તેમાં પણ પ્રજા( Gujarat Assembly Election 2022) પોતાનો વિશ્વાસ મૂકી શકે છે.

મફત આપવાની ઓફર કેટલી કારગત રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharatને જણાવ્યું કે પ્રજાને મફતમાં (Gujarat Freebies Political offers) મળતું ગમતું હોય છે. ઘણી વખત ભૂતકાળમાં આ પ્રકારની ઓફરો ( Freebies ) કારગત નીવડી છે. એટલા માટે થઈને જ રાજકીય પક્ષો આવા વાયદા કરવા માટે આગળ આવે છે. સવાલ એ છે કે જો હજાર રૂપિયાનો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં પ્રજાને મળતો હોય તો પ્રજા શા માટે ( Why Is Freebies Politics So Popular In India ) ન લે. એટલે શક્ય છે કે, બહુ મોટા પ્રમાણમાં નહીં, પરંતુ નાની અસર પણ જોવા મળે. વાત પક્ષની રહી તો અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી ( Rahul Gandhi ) બન્ને જે પ્રકારે ઓફરો ( Gujarat Assembly Election 2022) કરી રહ્યા છે જેથી ગુજરાતી પ્રજા બન્ને તરફ ( Experts on guarantees of political parties ) આકર્ષિત થઈ શકે છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.