ETV Bharat / assembly-elections

કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષે કર્યું મતદાન; ભાજપની જીતનો કર્યો દાવો - BJP

ગુજરાત વિધાનસભા ચૂંટણી(gujarat assembly election 2022) અંતર્ગત પહેલા તબક્કા માટેનું મતદાન યોજાઈ (first phase of gujarat election) રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષે મતદાન(darshna jardosh central minister of india) કર્યું હતું. સાથે સાથે તેમને ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે તેવો દાવો પણ કર્યો હતો.

કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષે કર્યું મતદાન
gujarat-assembly-election-first-phase-central-minister-darshna-jardosh-voting-surat
author img

By

Published : Dec 1, 2022, 1:42 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું (gujarat assembly election 2022)પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ (first phase of gujarat election) રહ્યું છે ત્યારે અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ખાતે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે (darshna jardosh central minister of india)મતદાન કર્યું હતું. મતદાન બાદ તેઓએ ગુજરાતમાં ફરી એકવાર બહુમતી સાથે અને નવા રેકોર્ડ સાથે ભાજપની સરકાર બનશે (BJP government will be formed with majority and with new record)તેવો દાવો કર્યો હતો. સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષે કર્યું મતદાન

રેકોર્ડ-બ્રેક જીત: તેમને મતદાન બાદ જણાવ્યું કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે અને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કામને ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર જુના બધા રેકોર્ડ તોડીને જીતે તે માટે અમતદાન કરવામાં આવ્યું છે. લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે. દરેક લોકોએ મેરા બુથ મજબૂત બૂથના સંકલ્પ સાથે મતદાન કરી રહ્યા છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે વહેલી સ્વાર્થી જ લોકો મતદાન માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે તે જોઈન એલાગે છે કે લોકોનો સ્નેહ ભારતીય જનતા પાર્ટી પાર્ટી સાથે હજુ અકબંધ છે.

મતદાન ચાલુ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની 356 જેટલી બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.સુરતમાં મતદાન મથકો પર સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મતદાન કરીને લોકો સેલ્ફી લઈ રહ્યા છે. સુરત જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદારોની મતદાન મથકો પર લાંબી કતાર લાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.