ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો; જમાલપુર ખાડિયા વિધાનસભા ઉપર સંપૂર્ણ તૈયારી થઇ પૂર્ણ - AIMIM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Gujarat assembly election 2022 second phase) શરુ થવાને બસ થોડાક કલાકો બાકી છે ત્યારે જમાલપુર ખાડિયા બેઠક(jamalpur khadia assembly seat) પર ચૂંટણી આયોગ દ્વારા ગઈ કાલે જ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિના આરોવામાં આવે એટલા માટે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જમાલપુર ખાડી એના વિસ્તારમાં 22, 25 અને 26 બુથ ઉપર સિક્યુરિટી સાથે તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો
gujarat-assembly-election-2022-second-phase-preparation-done-in-jamalpur-khadia-assembly-seat
author img

By

Published : Dec 5, 2022, 7:07 AM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને (Gujarat assembly election 2022 second phase)માત્ર થોડા કલાકોની જ વાર છે ત્યારે અમદાવાદ શહેરના ગ્રામ્ય અને શહેરને લઈને કુલ 21 વિધાનસભા ઉપર કાલે ચૂંટણી યોજાશે. જેને લઇને ચૂંટણી પંચ દ્વારા સમગ્ર તૈયારીઓ (final touch given by election commision)કરી દેવામાં આવી છે. ચૂંટણી આયોગ અને ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ મતદાન અને બુથ ઉપર EVM પણ મૂકી દેવામાં આવ્યા છે. જમાલપુર ખાડિયા (jamalpur khadia assembly seat)વિસ્તારમાં પણ ચૂંટણી આયોગ દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિના આરોવામાં આવે એટલા માટે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જમાલપુર ખાડી એના વિસ્તારમાં 22, 25 અને 26 બુથ ઉપર સિક્યુરિટી સાથે તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. જમાલપુર ખાડિયા વિધાનસભાના બેઠકની વાત કરવામાં આવે તો આ વિસ્તાર એ હંમેશાથી ભાજપનો ગઢ રહ્યો છે પરંતુ 2017 માં કોંગ્રેસ તરફથી ઇમરાન ખેડાવાલાએ ભારે બહુમતીથી જીત મેળવીને ગઢમાં ગાબડું પાડ્યું હતું. આ વખતે ફરીથી કોંગ્રેસ તરફથી ઇમરાન ખેડાવાળાને (imran khedawala congres mla)ટિકિટ આપવામાં આવી છે અને ભાજપ તરફથી ભૂષણ ભરીને પણ ટિકિટ આપવામાં આવી છે.

ઓવૈસીની એન્ટ્રી બાદ બેઠક બની રસપ્રદ: દર વિધાનસભા વખતે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થતો હોય છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીઓ પણ મેદાને છે. જમાલપુર બેઠક પરથી AIMIM તરફથી સાબિર કાબુલીવાલા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા જીત્યા હતા ત્યારે આ વખતે મુસ્લિમ મતો વિભાજન થવાની પુરી સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.