ETV Bharat / assembly-elections

ગાંધીનગરના રાયસણમાં હીરાબાએ કર્યું મતદાન - hira ba living in gandhinagar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મતદાન કરવા(pm modi mother hira ba voting) માટે પહોંચ્યા હતા. 100 વર્ષીય હીરાબા વ્હિલ ચેરમાં મત આપવા માટે આવ્યા હતા. તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક માટે મતદાન કર્યું હતું.હાલ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના રાણીપ ખાતેથી મતદાન (hira ba voting in gandhinagar south)કર્યું હતું.

ગાંધીનગરના રાયસણમાં હીરાબાએ કર્યું મતદાન
gujarat-assembly-election-2022-second-phase-pm-modi-mother-hira-ba-voting-at-gandhinagar
author img

By

Published : Dec 5, 2022, 1:02 PM IST

Updated : Dec 5, 2022, 2:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું(gujarat assembly election 2022 second phase) મતદાન ચાલી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા(pm modi mother hira ba voting) પહોંચ્યા હતા. હાલ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના રાણીપ ખાતેથી મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાએ ગાંધીનગર દક્ષિણ બેઠક (hira ba voting in gandhinagar south) માટે મતદાન કર્યું હતું.

ગાંધીનગરના રાયસણમાં હીરાબાએ કર્યું મતદાન

100 વર્ષીય હીરાબા વ્હિલ ચેરમાં મત આપવા પહોંચ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. 100 વર્ષીય હીરાબા વ્હિલ ચેરમાં મત આપવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો

સામાન્ય ગાડીમાં પહોંચ્યા હીરાબા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિવાસસ્થાનથી ગણતરીના જ કિલોમીટર દુર આવેલી રાયસન પ્રાથમિક શાળામાં હીરાબા મતદાન કરવા સવારે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે તેઓ પહોંચ્યા હતા. એકદમ સામાન્ય વ્યક્તિ મતદાન કરવા આવતા હોય તેવી રીતે સામાન્ય ગાડીમાં જ તેઓ મતદાન (pm modi mother hira ba voting)કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી હાજર રહ્યા હતા જ્યારે ગાડીમાં ફક્ત ચાર લોકો જ મતદાન (pm modi mother hira ba voting)કરવા માટે આવ્યા હતા.

તમામ ચૂંટણીમાં હીરાબા કરે છે મતદાન: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી લોકસભાની હોય કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા અવશ્ય મતદાન (pm modi mother hira ba voting)કરતા નજરે ચડે છે. મહત્વની વાત કરવામાં આવે તો 101 વર્ષની વયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાભાઈ આજે પણ મતદાનથી વંચિત રહ્યા ન હતા અને તેઓએ લોકશાહીના પર્વની મતદાન કરીને ઉજવણી કરી હતી. મતની વાત કરવામાં આવે તો મતદાન મથક ઉપર વ્હીલ ચેર મારફતે મતદાન મથક (pm modi mother hira ba voting)પર પ્રવેશ કર્યો હતો અને મતદાન (pm modi mother hira ba voting)કર્યું હતું.

ગઈ કાલે હીરાબાને પહોંચ્યા હતા મળવા: ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા. અહીં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક ચાલી રહી છે.

વડાપ્રધાન પોતાન ભાઈને મળ્યા: આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ નિશાન શિક્ષણ સંકુલમાં મત (gujarat assembly election 2022 second phase)આપ્યા બાદ તેમના ભાઇ સોમાભાઈ મોદીને મળવા પહોચ્યા (PM Modi met his brother somabhai at ahmedabad)હતાં. તેમના ભાઈએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિયાં આવ્યા ત્યારે બસ પારિવાર વિશે ચર્ચા (family discussion) કરવા કરી હતી. દેશના વિકાસ માટે બને તેટલું મતદાન કરવામાં આવે તેવી અપીલ(apeal for maximum voting) કરી હતી. સાથે વધુમા જણાવ્યું હતું કે ગુજરાત અવિરત વિકાસ ચાલુ રાખવા માટે ભાજપને મત આપવો જરૂરી છે.

Last Updated : Dec 5, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.