વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(gujarat assembly election 2022 result) પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 9 વિધાનસભા બેઠક પર કબ્જો (bjp won 9 assembly seats of vadodara district)કર્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય સરકારમાં વડોદરા શહેરમાંથી બે ધારાસભ્ય રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે નિમાયા હતા. આ વખતે શહેર જિલ્લામાં કોણે મળી શકે છે (who will be minister of gujarat from vadodara)પ્રદાન પદ! તે અંગે રાજકીય બેડામાં ચર્ચાઓએ જોર(who will be minister of gujarat from vadodara) પકડ્યું છે. ત્યારે તે અંગે શુ કહે છે રાજકીય વિશ્લેષક અને સમીકરણો તે અંગે જાણો.
ગત ટર્મ કરતા આ વખતે પ્રધાનપદની સંખ્યા ઘટશે?
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લામાંથી આઠ બેઠકો ભાજપના ફાળે આવી હતી. આ આઠ બેઠકમાંથી વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા અને વડોદરા શહેર વિધાનસભાએ રાજ્ય સરકારમાં બે પ્રધાનો આપ્યા હતા. વર્ષ 2022ની ચૂંટણીના પરિણામે શહેર જિલ્લામાં 9 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ(bjp won 9 assembly seats of vadodara district) છે. પરંતુ જ્ઞાતિ સમીકરણ અને વધુ ધારાસભ્યો ની જીત વડોદરા જિલ્લામાં પ્રધાનપદ માટે સંખ્યામાં ઘટાડો નોંધાઈ શકે છે , તો કોણ પ્રધાન પદ માટે દાવેદાર છે અને 09 માંથી 05 ધારાસભ્યને રીપીટ કરવામાં આવે(bjp won 9 assembly seats of vadodara district) છે. ત્યારે કોને મળી શકે છે પ્રદાન પદ(who will be minister of gujarat from vadodara) તે અંગે રાજકીય વિશ્લેષક શું કહે છે જાણો.
એકથી વધુ પ્રધાન નહીં મળી શકે
આ અંગે રાજકીય વિશ્લેષક ડોક્ટર જયેશ ચાહે જણાવ્યું હતું કે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મંત્રીમંડળની સંખ્યા બહુ માર્યાદિત છે. બંધારણની આર્ટીકલ 72 મુજબ ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત 25 પ્રધાનો હોય એટલે કે 25 થી વધારે પ્રધાન રાખી શકે તેવી સ્થિતિ નથી. રાજ્યકક્ષાના અને કેબિનેટ બંને પ્રધાનોનો સમાવેશ થાય છે. હાલમાં 18 થી 21 પ્રધાનો બનાવી શકે છે જેમાં 156 ધારાસભ્યો જીત્યા છે. તેમાંથી જૂજ ધારાસભ્યો પ્રધાન બનવાના છે. ત્યારે માત્ર વડોદરા જીલ્લો જ નહીં પરંતુ ઝોન વાઇઝ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત આ રીતે જ્ઞાતિના સમીકરણ આધારિત પ્રધાનોની ફાળવણી થશે. જેમાં પણ વડોદરા શહેર જિલ્લામાં 9 બેઠકો પર ભાજપની જીત થઈ(bjp won 9 assembly seats of vadodara district) છે ત્યારે કોઈ પણ એક પ્રધાન વડોદરા જિલ્લામાંથી મળી (who will be minister of gujarat from vadodara)શકે છે.
કોણે મળી શકે છે પ્રધાન પદ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ પરિણામ જાહેર થતાં જ નવી સરકારના મુખ્યપ્રધાન અને પ્રધાનોની ફાળવણી અંગે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા (who will be minister of gujarat from vadodara)છે. ત્યારે વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં વડોદરા શહેર રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદી સરકારમાં પ્રધાનપદ ભોગવી ચુક્યા છે. આ વખતે તેઓને ટિકિટ ન આપી પૂર્વ મેયર અને સાંસદ બાલકૃષ્ણ શુકલને ટિકિટ આપી હતી. મજબૂત અને અનુભવી દાવેદાર તરીકે બાલકૃષ્ણ શુકલનું નામ ચર્ચાઈ રહ્યું છે. સાથે શહેર વિધાનસભા બેઠકના ગત ટર્મમાં ચૂંટાયેલા અને પ્રધાન મનીષા વકીલને ધારાસભ્ય ઉમેદવાર(manisha vakil mla of bjp) તરીકે રિપીટ કરી ફરી એકવાર પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે. પરંતુ પ્રધાનોની ફાળવણીના સીમાંકન અને જ્ઞાતિ સમીકરણ આધારિત ફાળવણી થશે તો મનીષા વકીલને પ્રધાન પદ રિપીટ નહીં થાય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે શહેર અને જિલ્લામાંથી એક એક પ્રધાનો વડોદરા જિલ્લાને મળશે તો જિલ્લામાં કેતન ઇનામદાર મજબૂત નેતા છે, પરંતુ હાલમાં કઈ પણ કહેવું યોગ્ય નથી. પરંતુ રાજકીય વિશ્લેષક અને જ્ઞાતિ સમીકરણ આધારિત પ્રધાનોની ફાળવણી થશે તો એક અથવા એક પણ પ્રધાન વડોદરાને ન પણ મળે તેવું રાજકીય સમીકરણ અને રાજકીય તજજ્ઞો કહી રહ્યા (bjp won 9 assembly seats of vadodara district)છે.