ETV Bharat / assembly-elections

'હેલો MLA, તમે આના સાચા હકદાર છો...' રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કર્યું ટ્વીટ

27 વર્ષોથી ગુજરાતની (gujarat assembly election 2022 result )સત્તા પર આસીન ભારતીય જનતા પાર્ટી(BJP won gujarat assembly election)એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 182માંથી 156 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે જામનગરથી ભાજપના ઉમેદવાર રિવા બાબો વિજય થતા તેમના પતિ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લોકોનો આભાર (ravindra jadeja tweet after riva ba won)માન્યો હતો

'હેલો MLA, તમે આના સાચા હકદાર છો...' રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કર્યું ટ્વીટ
gujarat-assembly-election-2022-result-ravindra-jadeja-tweet-after-riva-ba-won-jamanagar-assembly-seat
author img

By

Published : Dec 9, 2022, 3:34 PM IST

જામનગર: ગુજરાત વિધાનસભા 2022 (gujarat assembly election 2022 result )નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. 27 વર્ષોથી ગુજરાતની સત્તા પર આસીન ભારતીય જનતા પાર્ટી(BJP)એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 182માંથી 156 બેઠકો પર વિજય મેળવ્યો(BJP won gujarat assembly election) છે. આ પરિણામો બાદ આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં ભાજપનું રાજ રહેશે. આમ જોઈએ તો ભાજપે ગુજરાતમાં પહેલી વાર 156 જેટલી અધિક બેઠકો પર કબ્જો મેળવ્યો (gujarat assembly election 2022 result )છે, જે આ પાર્ટી માટે એક સપના સમાન(BJP won gujarat assembly election) હતું.

  • Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી🙏🏻 #મારુજામનગર pic.twitter.com/2Omuup5CEW

    — Ravindrasinh jadeja (@imjadeja) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કર્યું ટ્વીટ: ગુજરાત વિધાનસભા ચૂંટણાં કેટલાય મોટા ચહેરાઓએ જીત હાંસિલ કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(ravindra jadeja tweet after riva ba won)ના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે, જેમણે જામનગર નોર્થ સીટ પર જીત હાંસિલ કરી છે. રિવાબા(Rivaba)એ પોતાના સ્પર્ધક આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજાર કરતાં અધિક મતોથી પરાજય કર્યા(gujarat assembly election 2022 result ) છે. રિવાબાને 88,835 મત મળ્યા છે, જ્યારે કે કરશનભાઈને 35265 મત મળ્યા.રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી પત્નીની જીત પર જામનગર વાસીઓનો આભાર વ્યક્ત (ravindra jadeja tweet after riva ba won)કર્યો છે. જાડેજાએ ટ્વિટ કરી લખ્યું છે," હેલો MLA, તમે આના સાચા હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે. હું તમામ લોકોને હ્રદયપૂવર્ક આભાર વ્યક્ત કરું છું. આશાપુરા માતાને વિનંતી છે, જામનગરમાં ખુબ જ સરસ કામો થશે, જય માતાજી.(ravindra jadeja tweet after riva ba won)"

કરણી સેનાના અધ્યક્ષ રહી ચુક્યા છે રવિન્દ્ર જાડેજા: વ્યવસાયે ક્રિકેટર જાડેજાએ છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટના જુનુનને ત્યાગી પત્ની રિવાબાની જીતમાં લાગી ગયા હતાં. તેઓ પ્રચાર માટે રોડ શૉમાં પણ ઉતર્યા હતાં. તેમણે મતદારોને ભરોસો અપાવ્યો હતો કે જેવી રીતે તે ક્રિકેટથી ધમાલ મચાવે છે તેવી જ રીતે રિવાબા પણ પોતાના ક્ષેત્રમાં વિકાસના કામો કરવામાં સફળ રહેશે. આ દરમિયાન જાડેજાએ પોતાના ફેન્સને ઑટોગ્રાફ્સ પણ આપ્યા(gujarat assembly election 2022 result ) હતાં.રિવાબા માટે આ જીત ખુબ જ મહત્વની છે, કારણ કે પહેલા જ પ્રયાસમાં તેમણે આ વિજય મેળવ્યો છે. જો કે, પહેલાથી રિવાબાનું વલણ ભાજપ તરફી રહ્યું છે. તે સૌરાષ્ટ્રની કરણી સેનાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. આ વર્ષની શરૂઆતથી જ રિવાબા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.