ETV Bharat / assembly-elections

દ્વારકામાં સતત 35 વર્ષથી ચૂંટાતા પભુબા માણેકનો ગઢ યથાવત

દ્વારકાની વિધાનસભા બેઠક(dwarka assembly seat win lose) પર ભાજપના ઉમેદવાર પભુબા માણેક(bjp candidate Pabubha Manek win) નો વિજય થયો છે. છેલ્લા 35 વર્ષથી પભુબા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અને 15 વર્ષથી કેસરિયો લહેરાઈ રહ્યો છે.

ત્રણ પક્ષો વચ્ચે રસાકસીભર્યો ત્રિ-પાંખિયો જંગ ખેલાશે

author img

By

Published : Dec 7, 2022, 11:47 AM IST

Updated : Dec 8, 2022, 2:22 PM IST

દ્વારકા: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં(gujarat legislative assembly 2022) કેટલીક એવી બેઠકો છે જે ભાજપ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે આ બેઠકોના ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં બાદશાહ છે. આવી જ સુરક્ષિત દ્વારકા વિધાનસભા બેઠક(dwarka assembly seat win lose) છે, આ બેઠક પર સતત 35 વર્ષથી ધારાસભ્ય પબુભા માણેકને(bjp candidate Pabubha Manek win) અહીંથી હરાવવા ખૂબ મુશ્કેલ છે. આ વખતે દ્વારકા જિલ્લાનું સરેરાશ 59.11 ટકા મતદાન નોંધાયું(gujarat election 2022) છે.

ભાજપનો અજેય ગઢ: પબુભા માણેક આ બેઠક પરથી સતત અજેય રહ્યા હોય, ભાજપની દાવેદારી મજબૂત ગણવામાં આવે છે. દ્વારકા તાલુકાની જીલ્લા પંચાયતની ત્રણેય બેઠકો ઉપર ભાજપના સદસ્યો ચૂંટાયેલા છે તથા દ્વારકા, ઓખા, રાવલ નગરપાલીકામાં પણ ભાજપનું શાસન છે. દ્વારકામાં કોંગ્રેસે પભુબા માણેક સામે મુળુભાઈ કંડોરીયા અને આમ આદમી પાર્ટીએ લખમણ નાકુમને ટિકિટ આપી હતી. આ ત્રણ પક્ષો વચ્ચે રસાકસીભર્યો ત્રિ-પાંખિયો જંગ ખેલાશે તેવું જણાઈ રહ્યું છે.

ત્રણ પક્ષો વચ્ચે રસાકસીભર્યો ત્રિ-પાંખિયો જંગ ખેલાશે
ત્રણ પક્ષો વચ્ચે રસાકસીભર્યો ત્રિ-પાંખિયો જંગ ખેલાશે

રાજકીય સમીકરણો: પબુભા માણેક વર્ષ 1990માં પ્રથમ વખત દ્વારકા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ પબુભા ક્યારેય આ બેઠક પરથી ચૂંટણી હાર્યા નથી, જ્યારે આ વખતે પણ પબુભાને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 1990 પછી પબુભા માણેક વર્ષ 1995 અને 1998માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા. ત્યારબાદ વર્ષ 2002માં પબુભા માણેક કોંગ્રેસમાં જોડાયા અને તેમની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. 2007ની વિધાનસભાની ચૂંટણી પહેલા પબુભા માણેક ભાજપમાં જોડાયા હતા, આ ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને જીતીને ફરી વિધાનસભામાં પહોંચ્યા હતા.

જાતિગત સમીકરણો: કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં ખાસ કરીને સતવારા અને આહિર જ્ઞાતિના સૌથી વધારે મતો છે. જ્યારે દ્વારકા તાલુકા વિસ્તાર સાથે મળીને આખી બેઠક ઉપર મુસ્લીમ, દલીત મતદારો મળીને આશરે 60 હજાર જેટલા મતદારો છે. ગત વિધાનસભા 2017માં આ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસના મેરામણ ગોરીયા પાંચ હજારથી વધારે મતે ભાજપના પબુભા માણેક સામે પરાજીત થયા હતા.​​​​​​​

Last Updated : Dec 8, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.