ગાંઘીનગર: ભાજપે વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોર, ખેરાલુથી સરદાર ચૌઘરી, માણસા બેઠક પાર જયંતિ પટેલને ટિકીટ આપી છે. ભાજપે 182 માંથી 181 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, માત્ર માંજલપુર બેઠક પરથી ઉમેદવાર બાકી છે.
ETV Bharat / assembly-elections
ભાજપે વધુ 3 ઉમેદવારોના નામ કર્યા જાહેર, માત્ર એક ઉમેદવારનું નામ બાકી - undefined
ભાજપે વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોર, ખેરાલુથી સરદાર ચૌઘરી, માણસા બેઠક પાર જયંતિ પટેલને ટિકીટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપે વધુ 3 ઉમેદવારોના નામ કર્યા
ગાંઘીનગર: ભાજપે વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોર, ખેરાલુથી સરદાર ચૌઘરી, માણસા બેઠક પાર જયંતિ પટેલને ટિકીટ આપી છે. ભાજપે 182 માંથી 181 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, માત્ર માંજલપુર બેઠક પરથી ઉમેદવાર બાકી છે.
Last Updated : Nov 16, 2022, 3:36 PM IST