ETV Bharat / assembly-elections

પ્રથમ ચરણના મતદાનમાં મહિલા ઉમેદવારો, કુલ 44માં કયા પક્ષમાંથી કેટલું પ્રતિનિધિત્વ મળ્યું જૂઓ - મહિલા ઉમેદવારોની ટકાવારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં મહિલાઓનું પ્રતિનિધિત્વ ચર્ચાનો વિષય છે. 1 ડીસેમ્બરે પ્રથમ ચરણનું મતદાન ( First Phase Women Candidates ) યોજાઇ રહ્યું છે તેમાં 19 જિલ્લાની 89 બેઠકો પર જંગ છે. આમાં મહિલા ઉમેદવારોની દ્રષ્ટિએ (Women Candidates in Gujarat Assembly Elections ) સઘન માહિતી સાથેનો આ ખાસ રીપોર્ટ.

પ્રથમ ચરણના મતદાનમાં મહિલા ઉમેદવારો, કુલ 44માં કયા પક્ષમાંથી કેટલું પ્રતિનિધિત્વ મળ્યું જૂઓ

author img

By

Published : Nov 26, 2022, 7:44 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે. આ પરિપ્રેક્ષ્યમાં ( First Phase Women Candidates ) મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વને (Women Candidates in Gujarat Assembly Elections ) જોઇએ. 1 ડીસેમ્બરે યોજાનાર મતદાન દરમિયાન કુલ 69 બેઠક પર કુલ 44 મહિલા ઉમેદવારોનું ભાવિ સીલ થશે.

પ્રથમ ચરણ માટે બેઠક દીઠ મહિલા ઉમેદવારનું પ્રમાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર ત્રણ રાજકીય પક્ષ તમામ બેઠક માટે ચૂંટણી જંગ લડી રહ્યો છે. આ ત્રિપાંખીયા જંગમાં બેઠકદીઠ મહિલા ઉમેદવારોની સંખ્યા (Women Candidates in Gujarat Assembly Elections ) જોઇએ.પ્રથમ ચરણના મતદાનની ( First Phase Women Candidates ) કુલ 31 બેઠક એવી છે જ્યાં ફક્ત એક જ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી છે. 9 બેઠક એવી છે જ્યાં 2 મહિલા ઉમેદવાર છે. કુલ 2 બેઠક એવી છે જ્યાં 3 મહિલા ઉમેદવાર છે, 1 બેઠક એવી છે જ્યાં 6 મહિલા ઉમેદવાર છે. તો સૌથી વધુ 8 મહિલા ઉમેદવારની સંખ્યા ધરાવતી 1 બેઠક પણ છે. સુરતની લિંબાયત વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

પ્રથમ ચરણ માટે પક્ષ દીઠ મહિલા ઉમેદવારનું પ્રમાણ મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વની વાતો થતી રહી છે પણ અમલીકરણ કંગાળ હોય છ તે આ ચૂંટણીના આંકડાઓમાં પણ દેખાય છે. પ્રથમ ચરણના મતદાનમાં જે મહિલા ઉમેદવારો (Women Candidates in Gujarat Assembly Elections ) છે તેમાં રાજકીય પક્ષ દીઠ જોઇએ. ભાજપ ( BJP ) દ્વારા કુલ 9 મહિલાઓને ટિકીટ અપાઇ છે જે 10.11 ટકાનું પ્રમાણ દર્શાવે છે. બહુજન સમાજ પાર્ટીએ પ્રથમ ચરણના કુલ ઉમેદવારોના 14.03 ટકા એટલે કે 8 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. કોંગ્રેસ (Congress) દ્વારા 6.74 ટકા એટલે કે 6 મહિલા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે. નવા વિકલ્પ તરીકે આવેલા આમ આદમી પાર્ટીએ ( AAP ) 5.68 ટકા એટલે કે 5 મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. બીટીપીમાં કોઇ જ મહિલા પ્રતિનિધિત્વ સામે નથી આવ્યું. અન્ય પક્ષોએ 6.19 ટકા એટલે કે 7 મહિલા ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે. સૌથી આશ્ચર્યની વાત છે કે જીતના વિશ્વાસ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવારોની ટકાવારી 10.06 ટકા એટલે કે 34ની સંખ્યામાં ( First Phase Women Candidates ) સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.