ETV Bharat / assembly-elections

યુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ - કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પહેલી જ કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને કામગીરી હાથ (UCC in first cabinet meeting new government)ધરાશે.ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ તેમને આ વિષે માહિતી(CM Bhupendra Patel on UCC) આપી હતી. જો કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકારે કમિટી બનાવી દીધી છે અને કામગીરી પણ શરુ થઇ (Government will work on basis of recommendation of UCC committee)ચૂકી છે.

યુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ
cm-bhupendra-patel-on-ucc-in-first-cabinet-meeting-new-government
author img

By

Published : Dec 10, 2022, 2:18 PM IST

Updated : Dec 10, 2022, 3:43 PM IST

યુનિફોર્મ સિવિલ કોડની કમિટીની ભલામણને આધારે ગુજરાત સરકાર કરશે કામ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ હવે સરકાર કામે પણ લાગી (Government will work on basis of UCC committee)ગઈ છે. હાલ ભુપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું હતું કે નવી ગુજરાત સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને કામગીરી શરુ કરવામાં (UCC in first cabinet meeting new government)આવશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે કમિટી બની છે તેની ભલામણોને આધારે કામગીરી કરવામાં (Government will work on basis of recommendation of UCC committee)આવશે

UCC ને લઈને ગુજરાતમાં બની ચુકી છે કમિટી: રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી અને તેની પ્રાથમિક કામગીરી પણ શરુ કરી(UCC in first cabinet meeting new government) ચુકી છે. હાલ ભુપેન્દ્ર પટેલે આપેલા નિવેદન અનુસાર બનેલી કમિટીના આધારે સરકાર આગળની કામગીરી હાથ(Government will work on basis of UCC committee) ધરવામાં આવશે

UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ સરળ શબ્દોમાં સમજીએ તો ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો છે, પછી ભલે તે કોઈપણ ધર્મ અને જાતિના હોય. યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડશે. યુનિફોર્મ સિવિલ કોડ બિલ તમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટે કહે છે.

યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ અલગ અલગ ધાર્મિક ગ્રંથો અને રિવાજો પર આધારિત પર્સનલ કાયદાને બદલે દેશના દરેક નાગરિકને લાગુ પડતો એક યુનિફોર્મ સિવિલ કોડ કાયદો છે. જો તમે આ કાયદાને સામાન્ય ભાષામાં સમજો છો તો યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ દેશના દરેક નાગરિક માટે એકસમાન કાયદો, પછી એ કોઈપણ ધર્મ કે જાતિનો કેમ ન હોય. તમને જણાવી દઈએ કે દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ કાયદા છે.

UCC લાગૂ કરનારુ પહેલું રાજ્ય ઉત્તરાખંડ: આ પહેલાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં રહેલા યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર બન્યા બાદ એનો અમલ પણ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં પણ કોમન સિવિલ કોડને લાગૂ કરાયો હતો. આઝાદી બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરનારું ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. જો કે ગોવામાં પણ આ કાયદો લાગૂ છે. ત્યાં આઝાદી પહેલા આ કાયદો બન્યો હતો. લાંબા સમયથી આ મામલે અલગ અલગ રાજ્યોમાં રાજકારણ (Government will work on basis of UCC committee)ગરમાયું છે.

Last Updated : Dec 10, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.