ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે એન્ટિઇન્કમ્બન્સી સહિતના મોટા પડકાર, પાટીલ શું માને છે - પાટીલ શું માને છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Elections 2022 ) જીતવા માટે ભાજપ જે રીતે આગોતરી રણનીતિઓ શરુ કરે છે તેવામાં આ વખતે એવું નથી લાગતું કે ભાજપ સુસ્તીમાં છે? શું તેનું કારણ એન્ટિઇન્કમ્બન્સી ( Anti incumbency Wave ) સહિતના મોટા પડકાર ( Challenging issues for BJP ) છે? 27 વર્ષથી શાસન કરતા ભાજપ સામે સત્તાવિરોધી લહેરનો અણસાર કળાઈ રહ્યો છે. ત્યારે સી આર પાટીલ ( CR Patil reaction to Anti incumbency ) અને રાજકીય નિષ્ણાતનો શું મત છે તે જોઇએ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે એન્ટિઇન્કમ્બન્સી સહિતના મોટા પડકાર, પાટીલ શું માને છે

author img

By

Published : Nov 11, 2022, 10:17 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ( Gujarat Assembly Elections 2022 )સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ ત્રણ પક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ ( Challenging issues for BJP ) ગુજરાતમાં ખેલાશે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અનેક પડકારો છે. તે પડકારોની વચ્ચે ભાજપ ચૂંટણી જીતવાની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કયા મહત્વના પડકાર છે તે માટે જુઓ ETV ભારતનો વિશેષ અહેવાલ.

27 વર્ષથી શાસન કરતા ભાજપ સામે સત્તાવિરોધી લહેરનો અણસાર

અગત્યનો મુદ્દો એન્ટિઇન્કમ્બન્સી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને વર્ષ 2001 થી 2014 સુધી ભાજપમાં એકમાત્ર ચહેરો નરેન્દ્ર મોદી રહ્યા છે, જ્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાં અનેક મોરચે આંદોલન થયા હતા અને એન્ટિઇન્કમ્બન્સી ( Anti incumbency Wave )જોવા મળી રહી છે. છેલ્લા 24 વર્ષમાં વિવિધ જૂથ, સમુદાયો, સરકારી કર્મચારી, પૂર્વ સૈનિકો, વિવિધ સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જ્યારે મોંઘવારી, ખરાબ રસ્તા, રોજગારી મુદ્દો ( Challenging issues for BJP ) પર ચર્ચાઈ રહ્યો છે.

પેપર લીક અને ભરતી પરીક્ષા ગત 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા અનેક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ભરતીના પેપર ફૂટ્યાંની ઘટનાઓ ભૂતકાળમાં જોવા મળી છે. ઉપરાંત જે પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી તેમાં ભરતી પ્રક્રિયા, નિમણુંકમાં વિલંબને કારણે પણ યુવાઓએ આંદોલન ( Challenging issues for BJP ) કર્યા હતાં અને સરકાર વિરોધી નારાજગી ફેલાઈ હતી.

ખેડૂતોના પ્રશ્નો ભાજપ પક્ષની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ દ્વારા 40 દિવસથી ખેડૂતોના પડતર પ્રશ્ન બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યારે વિધાનસભા ગૃહમાં વીજળી, પાણી, બીયારણના ભાવ મુદ્દે પણ વિરોધ ( Challenging issues for BJP ) નોંધાયો હતો. જ્યારે અતિવૃષ્ટિને કારણે સર્વે અને સર્વે બાદ સહાય બાબતે અનેક વિરોધ અને આવેદનપત્ર કલેકટર કચેરીમાં ખેડૂત આગેવાનોએ આપ્યાં હતાં.

ખરાબ રસ્તા રાજ્યમાં ભારે વરસાદના કારણે એનેજ જિલ્લાના રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ ઉભી થઇ હતી. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ એક્ટ ઓફ ગોડ નામ આપીને ચર્ચામાં આવ્યા હતાં. ત્યારે તેમની પાસેથી આ વિભાગ પરત લઇ લેવામાં આવ્યા હતાં જ્યારે રસ્તાની રીપેરીંગ ( Challenging issues for BJP ) માટે સરકારને અનેક રજૂઆત આવી હતી.

વીજ દર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા 300 યુનિટ ફ્રી વીજળી ( Challenging issues for BJP ) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભાજપ પક્ષે હિમાચલ પ્રદેશમાં 200 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં વીજના દર જે રીતે મસમોટા છે ત્યારે સામાન્ય વર્ગના લોકોમાં વીજ બાબતે કકળાટ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ અને આરોગ્ય ગુજરાત રાજ્યમાં અનેક એવી શાળાઓ અને આંગણવાડી છે જેમાં વીજળીની સુવિધાઓ નથી. જ્યારે અનેક શાળામાં રમતગમતના મેદાન અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં જાહેર થઈ છે. ઉપરાંત ખાનગી શાળામાં ફી વધારો મુદ્દો ( Challenging issues for BJP ) પણ ચર્ચામાં છે.

તમામ મુદ્દાઓનો જવાબ નરેન્દ્ર મોદી રાજ્યમાં તમામ મુદ્દાઓ પર અનેક આંદોલન થયા હતાં ચૂંટણી જાહેરાત થાય તે પહેલાના મહિનાઓમાં ગાંધીનગર આંદોલનનગરી બન્યું હતું, જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે ગુજરાત સરકારે આંદોલન ઠારવાનો પ્રયાસ કર્યો હતો, અંતે તમામ આંદોલન સફળતાપૂર્વક બંધ પણ કરાવ્યા છે. છતાં આ તમામ મુદ્દાઓની ( Challenging issues for BJP ) સામે ભાજપ પાસે નરેન્દ્ર મોદી એક જ એવો ચહેરો છે જે ભાજપને જીત અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

એન્ટિઇન્કમ્બન્સી માટે તમે શું માનો છો આ વિશે સી આર પાટીલે ( CR Patil reaction to Anti incumbency ) જણાવ્યું હતું કે એન્ટિઇન્કમ્બન્સી ( Anti incumbency Wave ) પહેલા દેખાતી હતી પરંતુ હવે દેખાતી ( Challenging issues for BJP ) નથી. ભાજપ સરકારે જે રીતે કામ કર્યું છે દરેક સેક્ટરના લોકોને આવશ્યતા પ્રમાણે માગ પૂર્ણ કરવા માટેના સફળ પ્રયત્નો કર્યા છે. જેના કારણે જ અત્યારે સંતોષનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ એક વિશ્વાસનું વાતાવરણ છે અને ભાજપ સત્તા ઉપર આવે છે ત્યારે સત્તાના મદમાં કોંગ્રેસની જેમ જવાબદારીમાંથી છૂટી જતી નથી. પરંતુ ભાજપ સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા કરે છે તે સાબિત કર્યું છે. તેનું જીવન ઉદાહરણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે ગુજરાતમાંથી શરૂ કરેલી આ યાત્રા આખા દેશ સુધી પહોંચી છે અને તેઓ વડાપ્રધાન બન્યા છે.

ગુજરાતમાં એન્ટિઇન્કમ્બન્સી નથી ગુજરાતમાં જે રીતના વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા વિરોધ અને આંદોલનો શરૂ થયા હતાં અને એન્ટિઇન્કમ્બન્સી ( Anti incumbency Wave )પણ દેખાઈ રહી હતી ત્યારે આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 05 નવેમ્બરના રોજ નિવેદન આપ્યું હતું કે અત્યારે ગુજરાતમાં કોઈપણ પ્રકારની એન્ટિઇન્કમ્બન્સી ( CR Patil reaction to Anti incumbency ) નથી જ્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશીર્વાદ આપી સત્તાની જવાબદારી આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટિઇન્કમ્બન્સી નથી.

રાજકીય તજજ્ઞ શું માની રહ્યાં છે એન્ટિઇન્કમ્બન્સી પડકાર ( Anti incumbency Wave ) મુદ્દે રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યા ( Political expert Jaywant Pandya ) એ જણાવ્યું હતું કે ઘરના વડા હોય કે સરકાર હોય એ કોઈને પૂરતો સંતોષ આપી શકે નહીં. વધારે વાર ઘણી જીત મેળવતા હોય તે આત્મવિશ્વાસમાં ( Challenging issues for BJP ) ઘણા કામો રહી જતા હોય છે અથવા તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે. કર્મચારીઓની માંગણી, ખાડા પડેલા રસ્તાઓ રિપેર ન થયા હોય અથવા તો કોન્ટ્રાક્ટર સાથેના ભ્રષ્ટાચારના લીધે રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય તેના કારણે આ ઉપરાંત પેપર લીકના મુદ્દાને લઈને અસંતોષ ઉભો થતો હોય છે અને એ સંતોષ ભાજપ માટે પડકારરૂપ Political expert view on Anti incumbency Wave રહેવાનો છે. પરંતુ ભાજપને પોતાના વિકાસ કાર્ય ઉપર ભરોસો છે અને સાથે સાથે રાજકીય સમીકરણો જે ગોઠવાયા છે તેમાં ત્રિપાંખિયો જંગ છે ( Gujarat Assembly Elections 2022 ) તેના કારણે જ ભાજપને જીતવાનો વિશ્વાસ છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.