ETV Bharat / assembly-elections

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર; મફતનો વરસાદ - bjp menifesto freebies for women

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા(JP NADDA BJP PRESIDENT) , પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.ઘોષણા પત્રમાં (bhartiya janta party menifesto) અનેક વસ્તુઓ ફ્રી(bjp menifesto freebies for women) આપવાની વાત પણ ભાજપ દ્વારા કરાઈ છે.

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર; ભાજપે ગુજરાતની જનતાને જુઓ કયા કયા વાયદા કર્યા
bjp-announces-manifesto-for-gujarat-assembly-elections-a-shower-of-free-bea
author img

By

Published : Nov 26, 2022, 12:31 PM IST

Updated : Nov 26, 2022, 1:23 PM IST

ગાંઘીનગર: ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (bhartiya janta party menifesto) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર (bhartiya janta party menifesto) કરાયું છે.ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં આ વખતે અનેક વસ્તીઓ ફ્રીમાં (bjp menifesto freebies for women) આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ સમગ્ર ગુજરાતમાં મફતની યોજનાઓ વિષે ખુબ ચર્ચાઓ ઉઠી હતી.

ભાજપે મહિલાઓ પર કર્યો મફતનો વરસાદ: ગુજરાત વિધાનસભા અંતર્ગત જાહેર થયેલા દરેક પાર્ટીના મેનીફેસ્ટોમાં આ વખતે મફત આપવાની વાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ વીજળી, પાણી અને મહિલાઓની મુસાફરી મફત આપવાની વાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનીફેસ્ટોમાં પણ વીજળી અને મહિલાનોની મુસાફરી મફત કરી દેવાની વાત છે. ત્યારે ભાજપે શનિવારે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પણ મહિલાઓને ધ્યાને રાખીને અનેક વસ્તુઓ મફતમાં આપવાની વાત કરી છે.

ફ્રીમાં બસ મુસાફરી: ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ અને સિનિયર સીટીઝનને વધુ ધ્યાને રાખ્યા છે. મહિલાઓને ધ્યાને રાખીને ભાજપે બસમાં મુસાફરી મફત આપવાની વાત કરી છે. આ ઉપરાંત સિનિયર સીટીઝનની પણ બસમાં મુસાફરી મફત કરી દેવામાં આવી છે.આ સિવાય આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે. 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે.ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મોડલની જેમ ગુજરાતમાં મહિલાઓ માટે બસની મુસાફરી મફત કરવાની જાહેરાત કરી છે

બહેનોને ઈ-સ્કૂટર અપાશે: ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં પછાત વર્ગને પણ ધ્યાને લેવામાં આવ્યો છે. ખાસ કરીને પછાત આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે. આ સિવાય 9થી 12ની વિદ્યાર્થિનીઓને મફતમાં સાઇકલ અપાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.શિક્ષણન લઈને પણ સમગ્ર ગુજરાતમાં ખુબ ચર્ચાનો માહોલ બન્યો છે. તેને ધ્યાને લઈને ભહજપે KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે તેવી વાત કરી છે

Last Updated : Nov 26, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.