ETV Bharat / assembly-elections

ભાવનગર ગ્રામ્ય બેઠક પર પ્રચાર જોરશોરથી, સમાજ પર નિર્ભર બની થઇ રહી છે લડાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને પ્રચારનો આજે અંતિમ દિવસે છે. ત્યારે ભાવનગરમાં પરષોત્તમ સોલંકી અને રેવતસિંહ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભારે જંગ જોવા મળી રહ્યો છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પર પ્રચાર જોરશોરથી, સમાજ પર નિર્ભર બની થઇ રહી છે લડાઈ
ભાવનગર ગ્રામ્ય બેઠક પર પ્રચાર જોરશોરથી, સમાજ પર નિર્ભર બની થઇ રહી છે લડાઈ
author img

By

Published : Nov 28, 2022, 4:03 PM IST

ભાવનગર જિલ્લાની સાંત્વબેઠક પર પ્રચાર (Gujarat Assembly Election 2022) જોરશોરથી અંતિમ દિવસે ચાલી રહ્યો છે. રાત દિવસ નેતાઓએ એક કરી દીધા છે. ભાવનગર ગ્રામ્ય બેઠક (Bhavnagar village seat) ઉપર પરષોત્તમ સોલંકીના અને બાડી પડવા માઇનિંગ આંદોલનના નેતૃત્વ કરનાર રેવતસિંહ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પર પ્રચાર જોરશોરથી, સમાજ પર નિર્ભર બની થઇ રહી છે લડાઈ

પ્રચાર જોરશોરથી ભાવનગરની સાત બેઠક ઓર અંતિમ દિવસે પ્રચાર જોરશોર પકડી રહ્યું છે. ઘરે ઘરે અને ગામડે ગામડે રાજકિય પક્ષના ઉમેદવાર પહોંચી રહ્યા છે. ભાજપ અનેં કોંગ્રેસ બંને પક્ષની સભાઓમાં અને રેલીઓમાં લોકોની હાજરી સરખી જોવા મળી રહી છે. ગ્રામ્ય બેઠક ઉપર પરષોત્તમ સોલંકી અને રેવતસિંહ ગોહિલ કોંગ્રેસના પૂરું જોર લગાવી રહ્યા છે.

પ્રચારમાં હાજરી પરસોત્તમ સોલંકીની સભા રેલી અને અન્ય બેઠક પર પ્રચાર ભાવનગર ગ્રામ્ય 104 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી 6ઠ્ઠી વાઝટ ઉમેદવારી કરી જીતવા પૂરું બળ લગાવી રહ્યા છે. કોળી સમાજના મોટા નેતા કહેવાતા પરસોત્તમ સોલંકી પોતાના મત વિસ્તાર સહિત અન્ય મત વિસ્તારના ઉમેદવારના પ્રચારમાં હાજરી આપી રહ્યા છે. સ્ટાર પ્રચારક પરષોત્તમ સોલંકી હુંકાર કોળી સમાજના મત ભાજપમાં બદલી શકે છે. ભાજપ માટે પરષોત્તમ સોલંકી ખાસ માનવામાં આવે છે. બીજા ઉમેદવારો પરષોત્તમ સોલંકી પ્રચારની આશા અને અપેક્ષા રાખતા હોય છે.

સમર્થનમાં પ્રચાર હું જીતુભાઇ વાઘાણીના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યો છે. દરેક 18 વર્ણના લોકોને અપીલ છે કે જીતુભાઇ જે મતથી જીતે છે તેનાથી ડબલ મતથી જીતે તેવી અપીલ સૌને છે. ગુજરાતમાં તો હું મતદાન થાય તો કહી શકું કેટલી બેઠક આવશે.ભાજપ આવશે 110 ટકા તેવું પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું.

અંદરખાને સાઇલેન્ટ પ્રચાર કોંગ્રેસના રેવતસિંહ ગોહિલનો પ્રચાર જોરશોરથી ભાવનગરની સાત બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર મજબૂતાઈ વાળા મૂકીને અંદરખાને સાઇલેન્ટ પ્રચાર વધુ કર્યો છે. આ સાથે જાહેર સભાઓ પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસની અન્ય રાજ્યમાં સરકારો હોઈ તેવા રાજ્યના પ્રધાનો છેલ્લા બે માસથી મતદારોને રીઝવવા મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસની અન્ડર કરંટ ઉભો કરવામાં ક્યાંક સફળ રહી છે. કોંગ્રેસના નેતા અને ઉમેદવાર માત્ર મોદીને ટાર્ગેટ કરી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંક સમજી ગઈ છે કે ભાજપને હરાવવા માટે મોદી મેજીક હટાવવું પડશે.

સારો પ્રતિભાવ આ જે સભા છે હું 115 ગામડાઓ ફર્યો છું લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. લકો સમજી ગયા છે. વડાપ્રધાન ચાર ચાર વાર ભાવનગર આવે સૌને ખબર પડે અને વડાપ્રધાન પણ સમજતા હોય કે તેમને આવવું પડી રહ્યું છે. તેવું રેવતસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.