અમદાવાદ ગુજરાત એટીએસ ( Gujarat ATS )ને મોટી સફળતા હાથ લાગી છે. આસારામ કેસના સાક્ષીની હત્યામાં નાસતા ફરતા આરોપીને હરિદ્વારના ઉત્તરાખંડ ખાતે પકડી ( Asaram case witness murder accused arrested ) જેલ હવાલે કરવામાં આવ્યો છે. જે પોતે હરિદ્વાર ખાતે ( Murder accused arrested from Haridwar ) આવેલ આસારામ આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી રસોઈ તથા ત્યાં સેવાનું કાર્ય કરતો હતો.
બાતમીના આધારે ATS ઉત્તરાખંડ પહોંચી ગુજરાત એટીએસ ( Gujarat ATS )ના સબ ઇન્સ્પેકટર વાય.જી ગુર્જરના ગુપ્તરાહે બાતમી મળી હતી કે આસારામ કેસના સાક્ષી અખિલ કુમાર ગુપ્તાની હત્યા કેસમાં ( Akhil Kumar Gupta Murder Case )વોન્ટેડ આરોપી હાલમાં ઉત્તરાખંડના હરિદ્વાર ( Murder accused arrested from Haridwar ) ખાતે પોતાની ઓળખ છુપાવી સાધુના વેશમાં રહે છે. જેથી ગુજરાત ATS એક ટીમ બનાવીને ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે બાતમીના જગ્યાએ વોચ ગોઠવી હતી. જેમાં 22 નવેમ્બર મોડી રાત્રે ગંગા નદી કિનારે સાધુના વેશમાં ફરતો હતો ત્યાંથી તેની ધરપકડ ( Asaram case witness murder accused arrested ) કરવામાં આવી છે. જેમાં પૂછપરછ દરમિયાન પોતાનું નામ પ્રવીણ શિવાજીરાવ કાંબલે જે અંજાનડોહુ મહારાષ્ટ્ર હોવાની જાણવા મળ્યું છે.
આશારામ આશ્રમમાં રસોઈનું કામ કરતો હતો ગુજરાત એટીએસ ( Gujarat ATS ) ધરપકડ બાદ પૂછપુરછ કરવામા આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હરિદ્વાર ખાતે આવેલ ( Murder accused arrested from Haridwar ) આશારામ બાપુના આશ્રમ ખાતે રસોઈ તથા સેવાનું કાર્ય કરતો હતો. આસારામની ધરપકડ બાદ તેમની વિરૂદ્ધ સાક્ષી બનનાર અખિલ કુમાર ગુપ્તાની જાન્યુઆરી 2015માં ઉત્તર પ્રદેશમાં મુઝ્ફ્ફનગર નઈ મન્ડી વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં શૂટરો કાર્તિક હલધર અને નીરજ જાટ પકડાયેલ હતા જેમાં પ્રવીણ કાંબલે નાસીપાસ હતો જે હરિદ્વારથી પકડેલ ( Asaram case witness murder accused arrested ) છે.
અન્ય સાક્ષીઓ મારી નાખવાની ધમકી આપી હતી બળાત્કાર, હત્યા સહિતનાં ગુન્હામાં આસારામની ધરપકડ બાદ આસારામના સેવકો તથા તેમનામાં શ્રદ્ધા રાખનારા લોકો દ્વારા તેમની વિરુદ્ધમાં સાક્ષી બનનાર માણસોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંતર્ગત અડાજણ, ઉમર પોલીસ સ્ટેશન સુરત ખાતે IPC 307 હેઠળ નોંધાયેલ બે ગુનાઓમાં આરોપી પ્રવીણ કાંબલે પકડાયેલ ( Asaram case witness murder accused arrested ) હતો. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે નાસીી જઇને પોતાની ઓળખ છુપાવીને હરિદ્વારમાં ( Murder accused arrested from Haridwar ) સાધુના વેશમાં રહેતો હતો.