ETV Bharat / assembly-elections

જયંતિ પટેલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર: કોંગ્રેસ-ભાજપના 100થી વધુ નેતા કરોડપતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં યોજાવાની છે. કોંગ્રેસ,આપ અને અપક્ષમાંથી કયાં ઉમેદવાર કેટલી સંપત્તિ ધરાવે છે? 10 કરોડથી વઘુ ધનકુબેર ધરાવતા નેતાઓ જેઓ છે ટોપ લીસ્ટમાં. ગુજરાતમાં ટોપ સિક્સમાં કયાં ધનિક ઉમેદવાર નેતાઓનો થાય છે સમાવેશ અને કોણ છે ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર?

જયંતિ પટેલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર: કોંગ્રેસ-ભાજપના 100થી વધુ નેતા કરોડપતિ
જયંતિ પટેલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર: કોંગ્રેસ-ભાજપના 100થી વધુ નેતા કરોડપતિ
author img

By

Published : Nov 19, 2022, 7:25 PM IST

Updated : Nov 21, 2022, 6:57 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે માત્ર કહેવા પુરતા દિવસો બાકી રહ્યા છે. આ વખતની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) આયોજન બે તબક્કામાં કરવામાં યોજાવાનું છે. ગુજરાતમાં સૌથી વધારે જો મિલકત હોય તો ભાજપના માણસા બેઠકના ઉમેદવાર જયંતિ પટેલ પાસે નોંધાઇ છે. તેમની પાસે રુપિયા 661. 29 કરોડની સંપત્તિ કરોડની સંપત્તિ છે. અને કોંગ્રેસમાંથી સૌથી વધારે મિલકતની વાત કરવામાં આવે તો રાધનપુર બેઠકના ઉમેદવાર રધુનાથ દેસાઇ રુપિયા 140.60 કરોડ નોંધાઇ છે. રધુનાથ દેસાઇ પાસે તો વેપ્લી સ્કોટ રિવોલ્વર પણ છે. જેમની કિંમત રુપિયા 5 લાખ આંકવામાં આવી છે. ત્યારે જાણીએ કે ગુજરાતના સૌથી ધનિક (Affidavit Congress BJP Candidate) ઉમેદવાર કોણ છે અને ટોપ સિક્સમાં કયાં કયાં નેતાનો થાય છે સમાવેશ.

જયંતિ પટેલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર માણસા મતવિસ્તારથી આવતા ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ ગુજરાતના સૌથી વધારે મિલકત (Jayanthi Patel highest property in Gujarat) ધરાવતા ઉમેદવાર છે. તેમણે જે ચૂંટણી એફિડેવિટમાં (Assets in Affidavit) સંપત્તિ જણાવી છે તે રુપિયા 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ રકમની સાથે જ તેઓ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર તરીકે જાહેર થયા છે. તેમની વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો રુપિયા 44. 22 લાખ છે અને તેમની પત્નીની આવક રુપિયા 62. 7 લાખ છે. વધુમાં તેમની પાસે જે જ્વેલરી છે તે રુપિયા 92. 4 લાખની છે. તેમની પત્ની પાસે જે જ્વેલરી છે તેમની કિંમત રૂપિયા 1.2 કરોડની જ્વેલરી છે. જંગમ સંપત્તિ ની વાત કરવામાં આવે તો રુપિયા 147. 04 કરોડની છે અને તેમની સ્થિર સંપત્તિ રુપિયા 514 કરોડની છે. તેમની કુલ જે જવાબદારીઓ જે છે તે રુપિયા 233. 8 કરોડ છે. હવે આવે છે બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર. જે સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર લડી રહેલા બળવંતસિંહ રાજપૂત છે. તેમની પાસે મિલકત રુપિયા રૂપિયા 447 કરોડની સંપત્તિ છે. ત્રીજા નંબરના ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર છે તે છે દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક. તેમની પાસે રુપિયા 178.58 કરોડ રુપિયા છે. ચોથા નંબર પર આવે છે ઈન્દ્રનીલ રાજગુરુ. જેમની મિલકત રુપિયા 159. 84 કરોડની સંપત્તિ છે. ત્યાર પછી આવે છે પાંચમાં નંબર પર રમેશ ટીલારા જેમની પાસે રુપિયા 124. 86 કરોડની સંપત્તિ છે. ત્યાર પછી આવે છે વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમની સંપત્તિ રુપિયા 111. 97 કરોડની છે. તેઓ છઠ્ઠા સૌથી ધનિક ઉમેદવાર બન્યા છે.

મિલકતની ગણતરી અપક્ષમાંથી પણ ઉમેદવારો કે જે ધનકુબેરો છે તેમને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. વાધોડિયા બેઠક પરથી આવતા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલા છે. તેમની પાલે મિલકત રુપિયા 92.84 કરોડ નોંધાઇ છે. દિનેશ પટેલ કે જેઓ પાદરા બેઠકથી અપક્ષની ઉમેદવારી નોંધાવી છે તેમની પાસે રુપિયા 65.75 કરોડ છે. તો હવે વાત કરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવારની. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે ડભોઇ વિધાનસભાના ઉમેદવાર અજીતસિંહ ઠાકોર છે. તેમની મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે રુપિયા 34.30 કરોડની સંપત્તિ નોંધાઇ છે. જે પણ મિલકતની ગણતરી કરવામાં આવે છે તેમની. તેમના પત્નિની અને આશ્રીતોની કુલ જે પણ મિલકતના આધારે ગણવામાં આવે છે.

ભાજપના 10 કરોડથી વઘુ ધનકુબેરો નામો માણસા (BJP Candidate) બેઠક પરથી ઉમેદવાર જયંતિ પટેલ છે તેમની પાસે સંપત્તિ 612 કરોડ રુપિયા નોંધાઇ છે. વિજાપુરથી આવતા રમણભાઇ પટેલની પાસે 95.68 કરોડ રુપિયા છે. લીમખેડા પરથી ઉમેદવાર શૈલેશ ભાભોર પાસે 77.06 કરોડ રુપિયા છે. દસ્ક્રોઇ પરથી આવતા બાબુભાઇ પટેલ પાસે 61.47 કરોડ રુપિયા મિલકત નોંધાઇ છે. ઊંઝાના ઉમેદવાર કિરીટ પટેલની પાસે 37.46 કરોડની સંપતિ છે. ત્યાર પછી આવે છે માંજલપુરથી યોગેશ પટેલ કે જેમની સંપત્તિ 33.86 કરોડ રુપિયા છે. નિકોલના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલની મિલકત 29 કરોડ રુપિયા છે. ડભોઇથી આવતા શૈલેષ મહેતા કે જેમની મિલકત 24.21 કરોડ રુપિયા નોંધાઇ છે. વેજલપુરથી આવતા અમિત ઠાકર કે જેમની મિલકત 19.09 કરોડ રુપિયા છે. જેઠાભાઇ ભરવાડ કે જેઓ શહેરાથી ઉમેદવાર છે તેમની મિલકત 18.54 કરોડ રુપિયા છે. અશ્વિન પટેલ કે જેઓ વાઘોડિયા બેઠકથી ઉમેદવાર છે તેમની મિલકત 18.5 કરોડ રુપિયા છે. જંયતિ રાઠવા કે જેઓ પાવીજેતપુરથી ઉમેદવાર છે તેમની મિલકત 15.97 કરોડ રુપિયા છે. વિસનગરમાંથી આવતા ઋષિકેષ પટેલ જેમની 15.42 કરોડની મિલકત છે. ગોધરાથી ઉમેદવાર સી.કે રાઉલજી છે જેમની 13.52 કરોડ મિલકત છે. યોગેન્દ્રસિંહ પરમાર કે જેઓ ઠાસરાથી ઉમેદવાર છે અને તેમની પાસે 11.26 કરોડની મિલકત આવેલી છે. ત્યાર પછી આવે છે વડગામના ઉમેદવાર મણીભાઇ વાઘેલા તેમની સંપતિ 10.67 કરોડ છે અને ત્યારે બાદ આવે છે મહેસાણાના મુકેશ પટેલ કે જેમની પાસે 10.14 કરોડની મિલકત આવેલી છે.અને હવે સૌથી છેલ્લા ભાજપના ઉમેદવાર કે જેઓ નડિયાદથી ઉમેદવાર છે. પંકજ દેસાઇ છે જેમની પાસ 10.07 કરોડની મિલકત છે. ભાજપની આ લિસ્ટમાં સૌથી વધારે પાટીદાર નેતાઓનો સમાવેશ છે. આ લિસ્ટમાં આઠ નેતાઓ છે જે પાટીદાર છે અને જેમની પાસે 10 કરોડથી વધારેની સંપત્તિ આવેલી છે.

બીજા તબક્કાના ધનકુબેર ઉમેદવારો ભાજપના
બીજા તબક્કાના ધનકુબેર ઉમેદવારો ભાજપના

કોંગ્રેસના 10 કરોડથી વઘુ ધનકુબેરો નામો આ લિસ્ટમાં (crorepati candidates congress) સૌથી પહેલું નામ રઘુ દેસાઇનું આવે છે કે જેઓ રાધનપુરથી ઉમેદવાર છે. તેમની પાસે 140.60 કરોડની સંપત્તિ છે. અને તેમના પછી ચંદનજી ઠાકોર આવે છે જેઓ સિદ્ધપુરથી ઉમેદવાર છે. તેમની પાલે 99 કરોડ રુપિયાની મિલકત છે અને પછી આવે છે વાધોડીયાના સત્યજીતસિંહ ગાયકવાડ તેમની પાસે 55.43 કરોડ છે.વટવાથી ઉમેદવાર બળવંતસિંહ ગઢવી છે જેમની પાસે 28.82 કરોડ રપિયાની મિલકત છે. સંજય પટેલ કે જેઓ માતરથી ઉમેદવાર છે તેમની પાસે 19.88 કરોડ રુપિયાની મિલકત છે. ચતુરસિંહ ચાવડા કે જેઓ વિજાપુરથી ઉમેદવાર છે તેમની પાસે 14.92 કરોડ મિલકત છે. વિરમગામથી ઉમેદવાર લાખા ભરવાડ જેમની પાસે 14.63 કરોડ રુપિયા છે. રાવપુરથી આવતા સંજય પટેલ કે જેમની પાસે 12.47 કરોડ છે. કોંગ્રેસની આ લીસ્ટમાં સૌથી છેલ્લા ઉમેદવારનું નામ મહેન્દ્રસિંહ વાઘેલા છે જેઓ બાયડથી ઉમેદવાર છે અને તેમની પાસે 11.22 કરોડ રુપિયા છે.

બીજા તબક્કાના ધનકુબેર ઉમેદવારો કોંગ્રેસના

આમ આદમી પાર્ટીના ધનકુબેરોના નામો અજીતસિંહ ઠાકોર (crorepati candidates aap) કે જેઓ ડભોઇથી ઉમેદવાર છે તેમની પાસે 34.30 કરોડ રુપિયા છે. વેજલપુરથી ઉમેદવાર કલ્પેશ પટેલ 4.43 કરોડ રુપિયા છે.

બીજા તબક્કાના ધનકુબેર ઉમેદવારો આપ અને અપક્ષના

અપક્ષ ધનવાન ઉમેદવાર રાજેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ વાઘોડિયાથી ઉમેદવાર છે. તેમની પાસે 92.84 કરોડ રુપિયા છે. દિનેશ પટેલ કે જેમની પાસે 65.75 કરોડની મિલકત છે. તેઓ પાદરાથી ઉમેદવાર છે, હવે આવે છે દંબગ નેતા મધુ શ્રીવાસ્તવ કે જેઓ વાઘોડિયાથી ઉમેદવાર છે. તેમની પાસે 9.54 કરોડ રુપિયા મિલકત છે. છેલ્લે આ લીસ્ટમાં આવે છે બાયડના ધવલસિંહ ઝાલા તેમની પાસે 7.90 કરોડ રુપિયા મિલકત છે.

Last Updated : Nov 21, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.