ETV Bharat / snippets

નડીયાદ પાસે શેઢી નદીમાં બે યુવાનો ડૂબ્યા, ગણેશ વિસર્જન કરવા આવ્યા હોવાનું અનુમાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 6:58 AM IST

નડીયાદ પાસે શેઢી નદીમાં બે યુવાનો ડૂબ્યા
નડીયાદ પાસે શેઢી નદીમાં બે યુવાનો ડૂબ્યા (Etv Bharat Gujarat)

ખેડા: ખેડાના નડિયાદ નજીક આવેલા બિલોદરા ગામ પાસેથી પસાર થતી શેઢી નદીમાં રવિવારે સાંજના સમયે બે યુવાનો નદીના પાણીમાં ડુબ્યા હતા. ઘટનાની જાણ થતાં નડીયાદ ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. બંને યુવાનો ગણેશ વિસર્જન કરવા માટે નદીએ આવ્યા હતા તે દરમિયાન યુવાનોનો અચાનક પગ લપસતા નદીના પાણીમાં તણાયા હતા. બંને યુવાનો નડિયાદના મંજીપુરા ગામ તેમજ એસટી નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.