પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 7,94,579 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે, સાથે જ 5,09,342 લીડ મેળવી છે. પંચમહાલ લોકસભા બેઠક પર 58.85 ટકા મતદાન થયું હતું. રાજપાલસિંહની જીત સાથે બેઠક પર ભાજપની સત્તા અકબંધ રહી છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા હતા. સાથે જ 20,103 મત નોટામાં પડ્યા હતા.
જનાદેશ 2024 : પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય
ભાજપના રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય (Etv Bharat)
Published : Jun 4, 2024, 5:03 PM IST
|Updated : Jun 4, 2024, 9:19 PM IST
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 7,94,579 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે, સાથે જ 5,09,342 લીડ મેળવી છે. પંચમહાલ લોકસભા બેઠક પર 58.85 ટકા મતદાન થયું હતું. રાજપાલસિંહની જીત સાથે બેઠક પર ભાજપની સત્તા અકબંધ રહી છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા હતા. સાથે જ 20,103 મત નોટામાં પડ્યા હતા.
Last Updated : Jun 4, 2024, 9:19 PM IST