નવસારી લોકસભા બેઠક પર ચાલુ સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સતત ચોથીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. નવસારી લોકસભા બેઠક પર 59.66 ટકા મતદાન થયું હતું. ભાજપના સી. આર. પાટીલે 10,31,065 મત મેળવી 7,73,551 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ 2,57,514 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 20,462 મત નોંધાયા છે.
જનાદેશ 2024 : નવસારી લોકસભા બેઠક "ભાજપરાજ" યથાવત, સીઆર પાટીલે અધધ લીડ મેળવી
સીઆર પાટીલે જીતનો ચોકો માર્યો (Etv Bharat)
Published : Jun 4, 2024, 3:56 PM IST
|Updated : Jun 4, 2024, 9:21 PM IST
નવસારી લોકસભા બેઠક પર ચાલુ સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સતત ચોથીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. નવસારી લોકસભા બેઠક પર 59.66 ટકા મતદાન થયું હતું. ભાજપના સી. આર. પાટીલે 10,31,065 મત મેળવી 7,73,551 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ 2,57,514 મત મેળવ્યા છે. સાથે જ નોટામાં 20,462 મત નોંધાયા છે.
Last Updated : Jun 4, 2024, 9:21 PM IST