વડોદરા લોકસભા બેઠક પર સતત આઠમીવાર ભાજપના શાસન પુનરાવર્તન થયું છે. વડોદરા લોકસભા બેઠક પર 61.59 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી કુલ 8,73,189 મત મેળવી 5,82,126 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે 2,91,063 મત મેળવ્યા છે. ઉપરાંત નોટામાં 18,388 મત નોંધાયા છે.
જનાદેશ 2024 : વડોદરા લોકસભા બેઠક પર કમળ ખીલ્યું, હેમાંગ જોશીએ ભાજપને આઠમી જીત અપાવી
હેમાંગ જોશીએ ભાજપને આઠમી જીત અપાવી (ETV Bharat)
Published : Jun 4, 2024, 5:03 PM IST
|Updated : Jun 4, 2024, 9:20 PM IST
વડોદરા લોકસભા બેઠક પર સતત આઠમીવાર ભાજપના શાસન પુનરાવર્તન થયું છે. વડોદરા લોકસભા બેઠક પર 61.59 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી કુલ 8,73,189 મત મેળવી 5,82,126 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે 2,91,063 મત મેળવ્યા છે. ઉપરાંત નોટામાં 18,388 મત નોંધાયા છે.
Last Updated : Jun 4, 2024, 9:20 PM IST