ગાંધીનગર લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપના મોટાભાઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોટા માર્જીન સાથે વિજેતા થયા છે. ગાંધીનગર લોકસભા બેઠક પર 59.80 ટકા મતદાન થયું હતું. અમિત શાહે કુલ 10,10,972 મત મેળવી 7,44,716 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. સામા પક્ષે કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલે 2,66,256 મત મેળવ્યા છે. અમિત શાહે તગડી લીડ સાથે જીત મેળવી પોતાનો જ લીડનો રેકોર્ડ તોડ્યો છે.
જનાદેશ 2024 : ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનો ઝળહળતો વિજય, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
અમિત શાહનો ઝળહળતો વિજય, પોતાનો જ રેકોર્ડ તોડ્યો (Etv Bharat)
Published : Jun 4, 2024, 3:57 PM IST
|Updated : Jun 4, 2024, 6:28 PM IST
ગાંધીનગર લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપના મોટાભાઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોટા માર્જીન સાથે વિજેતા થયા છે. ગાંધીનગર લોકસભા બેઠક પર 59.80 ટકા મતદાન થયું હતું. અમિત શાહે કુલ 10,10,972 મત મેળવી 7,44,716 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. સામા પક્ષે કોંગ્રેસી ઉમેદવાર સોનલ પટેલે 2,66,256 મત મેળવ્યા છે. અમિત શાહે તગડી લીડ સાથે જીત મેળવી પોતાનો જ લીડનો રેકોર્ડ તોડ્યો છે.
Last Updated : Jun 4, 2024, 6:28 PM IST