છોટાઉદેપુર લોકસભા બેઠકના મતદારોએ ભાજપના જશુ રાઠવાને સાંસદ તરીકે ચૂંટ્યા છે, આ સાથે જ ભાજપનું શાસન યથાવત રહ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવા કુલ 7,96,589 મત મેળવી 3,98,777 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ 3,97,812 મત મેળવ્યા છે.
જનાદેશ 2024 : છોટાઉદેપુર બેઠકના મતદારોએ ભાજપના રાઠવાને રાજ આપ્યું, જશુ રાઠવાનો ભવ્ય વિજય
જશુ રાઠવાનો ભવ્ય વિજય (Etv Bharat)
Published : Jun 4, 2024, 5:02 PM IST
|Updated : Jun 4, 2024, 6:26 PM IST
છોટાઉદેપુર લોકસભા બેઠકના મતદારોએ ભાજપના જશુ રાઠવાને સાંસદ તરીકે ચૂંટ્યા છે, આ સાથે જ ભાજપનું શાસન યથાવત રહ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવા કુલ 7,96,589 મત મેળવી 3,98,777 લીડ સાથે વિજેતા થયા છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ 3,97,812 મત મેળવ્યા છે.
Last Updated : Jun 4, 2024, 6:26 PM IST