અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાએ 5,80,872 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે, સાથે જ 3,21,068 લીડ મેળવી છે. અમરેલી લોકસભા બેઠક પર 50.29 ટકા મતદાન થયું હતું. ભરતભાઈની જીત સાથે બેઠક પર ભાજપની સત્તા અકબંધ રહી છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને 2,59,804 મત મળ્યા હતા. આ સાથે નોટામાં 11,349 મત પડ્યા છે.
જનાદેશ 2024 : અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાનો ભવ્ય વિજય
ભાજપના ભરત સુતરિયાનો ભવ્ય વિજય (Etv Bharat)
Published : Jun 4, 2024, 4:03 PM IST
|Updated : Jun 4, 2024, 9:20 PM IST
અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાએ 5,80,872 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો છે, સાથે જ 3,21,068 લીડ મેળવી છે. અમરેલી લોકસભા બેઠક પર 50.29 ટકા મતદાન થયું હતું. ભરતભાઈની જીત સાથે બેઠક પર ભાજપની સત્તા અકબંધ રહી છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને 2,59,804 મત મળ્યા હતા. આ સાથે નોટામાં 11,349 મત પડ્યા છે.
Last Updated : Jun 4, 2024, 9:20 PM IST