ETV Bharat / snippets

ખેડાના કપડવંજ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 40 ઉપરાંત ઈજાગ્રસ્ત

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 6:27 PM IST

કપડવંજ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
કપડવંજ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત (Etv Bharat Gujarat)

ખેડા: જીલ્લાના કપડવંજ તાલુકાના રેલિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 40 ઉપરાંત પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. એસટી બસ ભિલોડાથી ખંભાત જઈ રહી હતી. તે દરમ્યાન બાઈક ચાલકને બચાવવા બસને અકસ્માત નડ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.